પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨

ઉપકાર કર્યા છે. મારી પાસે ઉપકાર માનવા જેટલા શબ્દો પશુ નથી કે જેથી હું તમારો ઉપકાર માનું, દુઃખીનું કલ્યાણ કરનારા મુસાય ! આ કુમારિકાની આશિષ છે કે સદા સદા તમારા વિજય થાઓ.” તેના આશીર્વાદ અંગીકાર કરતાં મૃત્યુન્નતે પૂછ્યું; “ મ્હેન ! હવે તમે અમને જણુાવશેા કે તમારે કયાં જવું છે? અમે આ માથી તદ્દન અજાણ્યા છીએ. પરંતુ તમે કહેશા ત્યાં અમે તમને મૂકવા આવીશું તમારૂં સ્થાન અહિથી ત્રણું દૂર નહિ હોય ? ” તેને પ્રશ્ન સાંભળી તેણે નિ:શ્વાસ નાખી કહ્યું:-“ મારૂં નિવાસ સ્થાન નષ્ટ થયું છે. આ સંસારમાં માર` કાઇ નથી. હું નિરાધાર છું. માટે હવે તમે જાએ. મને અહિં રહેવા દઇ મારા આવીને તામે થવા દો. નાહક હું તમને ખાટી કરૂં છું. જાઓ, પ્રભુ તમારૂં મગળ કરા.” . કુન્ત દાી દબાઈ માલી ઉઠયા: આળા ! આટલું બધુ ઓછું મનમાં લાવે નહિ, સુખ દુઃખની લટમાળ સને માથે કર્યો કરે છે. જ્યારે તમારૂં કાઇ નથી, ત્યારે અમે તમને અહિ એકલાં રાખિ કદાપિ જનાર નથી, અમે તમારૂં રક્ષણુ કરીશું અમે જઈશું ત્યાં તમને લ જશું. બાળા! અમે દુઃખીઆનાં દુ;ખ દૂર કરવાની દિક્ષા લીધી છે, અને એ જ કારણથી આ અધાર જગલમાં ભટકીએ છીએ. તમે મનમાં દુ:ખી ચરો નહિ. ” . “ અરેરે ! તમે મારા માટે કેટલું બધું કરી રહ્યા છે ? હું આ ઉપકારનો બદલો કયારે વાળી રાષ્ટ્રીય ’ છે બાળાએ કહ્યું. ઉપકારની જરૂર નથી. માસ માત્રની જેફરજ છે તે અમે બજાવીએ છીએ. એમાં અમે વિશેષ કાંઇકરતા નથી, મ્હેન! તમારૂં નામ શું છે? મૃત્યતે પુછ્યું. "} ..