પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

મારું નામ કિશારી છે." તેણે જવાબ આપ્યો, તાપને ગળા ફાટતાં માણુસ જેમ ચઢે તેમ કુબ્જ ચગયા. આંખ્યાને ખેંચાય એટલી ખેચી તેને જોવાના પ્રયત્ન કરવા ગ્યા: પણ અંધકારમાં તે તેના મુખનું અવલોકન કરી શકયા નહિ. . મન સાથેજ ખાલી ઉઠયા:જ્યું આ ખેલનાર ભાળા મારી ગુમ ચેલી કિશારી તા નહિ હોય ? એના અવાજ મારી ક્રિયારીના કાજને મળતા આવે છે. હૃદય શાન્ત ચા, જે કિશારી તને રડાવી દલી ગઇ છે, તે કિશારી પ્રભુ કૃપાએ મળી આવી હાય એમ જશુાય , હુમણુાં જે હરો તે જણાઈ આવશે. આમ ગડભાંગ કરતા કુન્દ ત થઇ પૂછવા લાગ્યા:— કિશેરી ! તમારૂં નામ સાંભળીને મને ામારા પિતા સાથે તમારૂં નિવાસ સ્થાન જવાની ઇચ્છા થાય છે. તે કંઇ હરકત ન હોય તા ભેગાભેગુ તે પણ જણાવવાની કૃપા કરો !” r – . “ એમ ન મેલે. તમારી કૃપાને પાત્ર તે શ છું, છતાં એવું હી અને શા માટે શમાવા છે ? વીરપુરષ ! હુ સારીપુર નામના ગરમાં રહેનાર પડિંત હરીહરરાયની કન્યા છું...હા...પિતા...” હી કોરી નીચે એસી ગઇ. .X, સ આજ મારી પ્રિયતમા ! ' કહી કુન્જ સત્યવ્રુતને કહેવા ગ્યો:- સત્યત્રત ! ચકમકથી અગ્નિ પ્રગટ કરી પ્રકાશ ઢો. આજે તારી આશાના ઉદય થયું છે. અંધકારમાં ડુબેલું છેદય પ્રકાશમાં છે. ” મા સત્યવ્રત વિસ્મિત થઈ અમિ પ્રકટ કરવા લાગ્યા, યાડીવારમાંજ તેણે સાથે રાખેલા ચકમકથી એક પાચુ લાકડું સળગાવી પ્રકાશ કર્યાં. પ્રકાશમાં નીચું નિહાળી શ્રુ સારતી કિશારીના મુખનું જીવ-