પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪

લાકન કરી કુ આનદના આવેશથી તેની પાસે ધસી જઈ તેને હાથ પકડી ખેલી ઉચે:-“ મારી કિશારી! સાવધ ચા અને મારી સામે જોઇ મને એાળખ કે હુ કાણુ છું. 21 કિરારી બાકળા બની તેના સામે જોઇ રહી, અને અંતે તેને એળખી તે આનંદની ચીસ પાડી કઠી:–“ એ મારા પ્રભુ ! તમે તે મારા કુર્રવારી ! દેવ! આ ગૂમ થએલી દાસી પુન. આપના શરણુમાં આવી છે. ” કહી કિશોરી કુન્જના ગળે વળગી પડી. બન્નેના આનંદને પાર રહ્યો નહિ. સત્યવ્રત પણ જંગલમાં મગળ થયેલું જોઇ આનદ પામી બન્નેને આશીર્વાદ આપવા લાગ્યો. કુન્જ અને દિશારી ઘણી વાર સુધી એક બીજાને વળગી રહ્યાં. કિશારી તેને વળી હરીહરરાયને સભારી રડવા લાગી. તેનાં ઉષ્ણુ અધુએ ફુન્જનું હૃદય પિગળ્યું. તે તેનાં આંસુ લ્હાતા પૂછ્યા લાગ્યા, કિશારી ! તારા રડવાથી હું અનુમાન કરૂં છું કે હરીહરરાયને માથે કંઇક સકટ અાવેલું હાવુ જોઇએ. “ FY પ્રભુ ! સંકટની મીમાં નથી. મારા પિતા મને એકલી મુકીને ક્યારનામેં પાક પધારી ગયા છે. કુન્જ ! હાલી ! ! મારા ગરીબ પિતા ભયંકર રીતે મને શરણુ થયા છે. ” કહી કિશારો એક્ટ રડવા લાગી, 33 તેને હૃદય સાથે દાબી શાન્તિ આપતેઃ કુખે સ્પેશઃ-કિશારી ! મારી મીઠડી ! આમ કાંત કરવાથી તું હવે કદાપિ પણ હરીહરરાયને જોઇ શકવાની નથી. માટે શાન્ત થા અને જાવ કે તેમનું મ્હાત સાથી થયું ‘‘ કર કૃષ્ણુલાલની કુટિલતાથી મારા પિતાનું તેને હાથેજ અકાળે 15