પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫

૩૫ મરજી થયું. હા, પિતા...વ્હાલા પિતા...... ” કહી કિશોરી નિશ્વાસ નાખવા લાગી. મુન્જ ચમકી બોલી ઉઠયેા- “ શું પાપી કૃષ્ણલાલે વૃદ્ધ હરીહર- રાયની હત્યા કરી! ? હર, હર. આશા જન્મ ! શારી! તે કાળા કાઁના કરનારનાં કારસ્યાની સર્વ હકીકૃત અને જગુવ. તે નર પશુ તમને કયાંથી અને કેવી રીતે લઈ જઈ પાપ કમ કરવામાં કામ્યા હતા . કિશારી તેની હકીકૃત જણાવે તે પહેલા સત્યવત વયમા કહેવા લાગ્યા: ‘ એન ! નઇ ભુખ્યાં દુશ માટે પ્રથમ આ મારી પાસે વધેલા કૂળનું પ્રાસન્ન કરી અને પછી સ્વચ થઇ તમારી વાત શરૂ કરી. વાતમાં રાત જલદીથી ખુટી જશે કહી સત્યત્રને પાસે રાખેલાં ફળ કિશારીને આપ્યાં, કિશાની ફળ ખાઇ રાતિ યº. એ અરસામાં સત્યત્રતે પડેલાં પાંદડા કચરા વગેરે સાફ કરી જમીન ઉપર વસ્ત્ર પાથરી દો. ત્રણે જણાં પાથરેલા વજ્ર ઉપર બેઠા. ત્યાર પછી કિશોરીએ કુન્જવિહારીના મકાનેથી નીકળી ઢાડીયામાં બેઠા. પછી બનેલા બનાવની તમામ હકીકત કહી સંભળાવો, વાતને અંતે કૃષ્ણલાલે જે કટારી પેાતાના પિતાનું, કમકમાટી ઉપજાવે એવી રીતે ખુન કર્યું હતું, તે કટાર સેાડીયામાથી ભદ્દાર કાઢી કુજને દેખાડતાં કિશારી ભાગી “ જુઓ, આ પાપીની કટાર કે જે કટારે એક વૃધ્ધ બ્રાહ્મણનું લેાહી પીધુ છે. ” કહેવા < કુંજે કૃષ્ણલાલની કટાર એળખી; તેના જીમની વાત સાંભળી તેનુ મન ઉશ્કેરાઈ ગયું. કાટર ફિરોારીને આપતાં તે આવેશયુક્ત