પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮

૧૮ કયાંથી ઉત્પન્ન થયેા છે?’ આમ બેથી કુન્હેં દિધ નિવાસ નાખ્યો ‘કુભાઇ હવે શું વિચાર છે !' સત્યવતે પૂછ્યું. વિચારમાં હવે એજ કે સવારના પહેરમાંજ આપણે અહિંથી નીકળી તે દુષ્ટાત્માની શાધમાં કરવું. તેનાં છુપા રહેઠાણાને પો મળતાં આપણે પ્રથમ તેા તેના પામાં ફસાયેલા નિર્દોષ જાના યુતીયી ઉદ્ધાર કરવા જે તેનાં વિચાર જણાવ્યો. ટિશોરી મ્હેન ! હું ધારું છું કે તમે તે પાપીનાં છુપા રહે. ઠાણાની માહીતી હશે ?’ સત્યવતે પૂછ્યું < ‘હા હું તેનાં તમામ ગુપ્ત સ્થળેથી માહીતગાર છું હું તમને ઘણી ઉપયગી થઇ પડીશ. વ્હાલા કુન્જ ! આ કીશોરી હવે તમારેંજ છે. તે તમારી સાથે આવશે અને સમય મળતાં આ તેની કટાર્થીજ વૈરની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. તેને અંત આણી પિતૃ વૈરની પ્રતિજ્ઞા આદેશ યુક્ત થઇ જણાવ્યું, 31 કિશોરીએ મારી કીશોરી ! દુખથી તું હિંમતવાન થઇ હાય એમ જણાય છે. પ્રભુ આપશે મદદગાર થશે, અને તેની કૃપાથીજ સ કામ સિદ્ધ થશે. સત્યમતભાઈ ! વે રાત્રિ કૅટલી બાકી હશે ? ' કુબ્જે પૂછ્યું. સત્યતે આકાશ સામે જોઈ કહ્યું; “ ભાઇ હવે તે મોટું પરોઢ થશે.’ ત્યારે હવે આપણે અહિંથી ચાલીશું ?” કોશારીએ પુછ્યું. “રસ્તાની માહીતી વિના આપષ્ણે આગળ કયાં જઇચ્યું " કબ્જે પુછ્યું. રસ્તાની મને ખાર છે, જુએ. આ સીધા રસ્તા કૃષ્ણુ-