પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨

કર ભીલદેવી--મહાદેવી ! એ પ્રભુ હવે કયારે અવતાર ધરશે ? જુઓને આ અનાદીથી તેમજ ભયંકર રોગોથી દુષ્ટની સાથે ભા પણ અત્યંત પિડાય છે. ભીદેવી સમય સમયનું કામ કરે જાય છે જે જે થાય છે તે સાર થાય છે, એમ માની મનમાં શાક કરવા નહિ. જ્યારે અધની અત્યંત વૃદ્ધિ થાય છે, ત્યારે અવશ્ય પરાત્મા અવતાર ધારણ કરી તેમને ચમત્કાર દેખાડે છે. ડાકાર ! એ સમય હવે પાસેજ છે માટે પ્રભુનુ ધ્યાન ધરવુ એજ શ્રેષ્ટ છે, - ભીશદેવી માજી ! સંસારનાં કામ કરવાં અને પ્રભુ ભજવા એ અને શી રીતે બની શકે ? પ્રભુ ભુજવા મેસીએ છીએ ત્યારે ાકરાં ખાવાનું લાવે, ખાવાનુ લાવે, એમ એલતાં કનડે છે અને ઘરનાં બૈરાંછેડેડ વાળી રડે છે. એ બધી ઉપાધીએમાં પ્રભુને કેવી રીતે ભવા? ભૌશદેવી–હકાર ! પ્રભુનો નિયમજ એવા પ્રકારના છે કે. પાપીને પાપની સજા અવશ્ય થાય છે. જે જતા નીતિ વિરૂદ્ધ વ ન કરવાનાં કાર્યો કરે છે, તેને પ્રભુ ભયંકર રોગ મુકી આ જન્મ- માંજ શિક્ષા કરે છે, દુખ સદા ગયમી સ્હાય કરે છે. બૉલ ડાકાર-ધન્ય છે. પશુ દેવી ! ભકિત કરતાં અને નીતિને પથે ચઢતાં વિઘ્ન આવી પડે છે તેને માટે શું સમજવુ' ? ભીલદેવી-ઠાકાર ! હજી પણું નસમાં નીતિને સંયે જતાં કદાચ વિધ્ન નડે તેા સમજવું કે પ્રભુએ કઇક ગુપ્ત પાપનો આ જન્મમાંજ સુજા કરી છે. હંમેશાં પ્રભુના એકજ નામમાં વિશ્વાસ