પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩

33 રાખી દરેક માણુસે તેને માળખવાના અભ્યાસ કરવા જોઈએ. પ્રથમ મનને વસ કરવું. આપણું મનજ સારાં યા નરસાં ક્રમ કરવાને ઉશ્કે રાયા છે. પ્રથમ તે માપણી આંખ્યાને સંભાળવાની જરૂર છે. માટી દૃષ્ટિ થતાંજ તેને બંધ કરી દેવી જોસએ કે કદાપી મા ઉત્પન્ન ન થાય પ્રભુએ કાન આપ્યા છે તે કાઇની નિંદા અગર ખરાબ વાર્તા શ્રવણ કરવાને નહિં પણ થા, દુ:ખીની દાદ વગેરે સાંભળવાને આપ્યા છે, પ્રત્તુ સવના હ્રદયમાં નિવાસ કરી રહ્યા છે. સૌના સરખા અત્મા, જેમાં વસે કિરતાર, અભિમાન તાર્ડ સદા, તે મેટા સરદાર. મહા કાળના એ કાળ છે, દીન બન્યું દાતાર, નારદ સનકાદિક પુછ્યુ પામે ન જેને પાર. ઠાકાર ! જેની પાસે લક્ષ્મિ, પુત્ર સ્રી છે, તેમને સુખી જાણવા એ ભૂલભરેલું છે પણ તે સંવની સાથે યા ચા, ક્ષમા અને સેવાના જેનામાં ગુણુ છે, તેનેજ મહા ભાગ્યવાન સમજવા મેટા કૌમુદિની પેલું ઉપદેશામૃત નામક ભજન સને સંભળાવ જોઇએ. જેવી આગા.’ કહી કૌમુદિની કામળ થી ગાવા લાગી. તમારાં દાનનાં ખીજો, અનુકૂળ ક્ષેત્રમાં વાવે, દર્દીને દાન સુપાત્રે, લીએ આ જન્મમાં લ્હાવે... તમારાં તમારી બાંધી અહા, અનાચાર વધારે છે, ખરાં દારિદ્ર કે ખેા જરાએ ના ઘટાડે છે... તમારા. તમારાં દાનથી દારૂ, મીણ માંગા લુટાએ છે અખાડામાં મળી ટેળાં ચરસ ગાંએકાએ છે... તમારાં,