પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪

૩૪ અરે એ હિંદના પુત્રો હવે કાંપ આંખતે ખાલે, 1 તમારાં દાનનાં વારિ, કુમાર્ગે ના હવે ઢાળે.... તમારાં. તમારા દાનથી પાળા, અનાથા ને નિરાધારે! રહે છે ટુકડા માટે, વહે છે આંસુની ધારે!... તમારાં. રખડતાં તે રઝળતાં જે, તમારા દેશ બન્ધુએ, પ્રોતથી છાતીએ ચાંપી, દુ:ખીનાં આંસુડાં લુછે.... તમારાં દાન દેવુ તે આવીજ રીતે. જ્યારે આ ઉપદેશ પ્રમાણે સર્વ ન વશે ત્યારેજ આ દુ:ખી દેશને કઇક દહાડા વળશે.' બીલદેવી શાન્ત રહ્યાં. બીલમડળ જય જયકારને ર્ક્શન કર્યો, સૂર્ય ભગવાન સેનેરી કિરણાથી પ્રકાશી રહ્યા હતા. સમડળ દેવીના ઉપદેશને મનાં મનન કરતાં શાન્તિથી બેસી રહ્યું આખરે તે શાર્દન્તને ભગ કરી ભીલદેવાએ પાસે બેઠેલી કામુદિનીને કહ્યું- કામુદિની ! આપણા જસરાજ હજી સુધી આવ્યા નથી તેથી શકા થાય છે કે અવશ્ય રાખ ચંદ્રશેખર વિપત્તિના વાદળથી ઘેરાઇ ગયા હશે. rr મા ! શું રાજા ચદ્રશેખર છ રત્નનગર નથી ગયા એ રાજા ચંદ્રશેખર નગરમાં કેટલાએ દિવસથી ગયા છે, પશુ મારા સાંભળવા પ્રમાણે કાલે એવી ખબર મળી હતી કે કૃષ્ણુલાલ તેનાં માણસ સાથે રત્નનગર જઈ રાજાની પર રાતને સમયે હુમલે કરનાર છે અને તેને સરદાર જ્ઞાનચંદ્ર આપણને પકડવા આવનાર છે, ’ ભીલદેવીએ જશુાવ્યું.

As શું સરદાર નાનચંદ્ર કામુદિની આય પામી ખેાલી ઉઠી.” હું કૌમુદિની 1 એજ જ્ઞાનચંદ્ર તારા સ્વામિ છે. તે જ્ઞાન tr