પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬

૩૬ મનમાં આનંદ પામી તે ત્યાં બેઠેલા મહામાં મેટા સર્વેએ ઠરાવ કર્યાં કે આજથી ત્રીજા દિવસની રાત્રે રત્નનગર જવું, અને યાહામ કરી રાજાની ઉપર ટુટી પડવું, અને તેને મારા જીવતા દ પકડી લેવા. આવી હરાવ થઇ રહ્યા પછી કૃષ્ણુલાલે જ્ઞાનચંદ્રને તે દ્વિસે આવેલી દેવી વિષે તપાસ કરવાનું સૂચવ્યું, ને કામ કરવાને ાનચંદ્ર સવાર થતાં સાથે પાંચ માણુસા લઈ નીકળ્યે તે નંદનવનની સુમિપમાંજ તેનાં માણુસાને છૂપાવી કહ્યું કૅસીટી વાગતાં દોડી આવજો. બાદ વિચારમાં નીચુમ ચાલતા જ્ઞાનચંદ્ર નંદનવનમાં આવી પહેચ્યા તેને એવી રીતે ચાલી આવતાં જાઇ ભીલદેવી ત્રીશુળ ઉપાડી સન્મુખ ઘડી આવી પૂછવા લાગી– “ તું કાણુ છે ? ” તેના પ્રશ્નથી જ્ઞાનચંદ્રે જુ જોયું. તે ભીલદેને એળખી ગયા અને આગ્રેજગ્યા છે જાણીને ક્રોધથી ખેલી ઉડયેા– ‘હું કાણુ Û તે શું તું નથી જાણુતી ? * kt '* " - ભલદેવી—ના, હું તને એાળખતી નથી ? જ્ઞાનચંદ્ર-દુશ ! હું તારા કાળ છું. બીલદેવી-ઓહ ! શું તું મારા કાળ ? નહિ, નહિ, તું કાળ નથી પણ મનુષ્ય છે, કારણ કે કાળ અ આવવાને તેમજ અમારૂં નિષ્ટ કરવાને કિતવાન નથી. દુષ્ટ માણુસ ! અમને ડાળના પશુ ભય નથી. જે સદા સર્વદા સર્વનું કલ્યાણ કરવાને પચ્છે છે, તેને કાળથી ભય પામવાનુ કંઇ પણ કારણુ નથી. પશુ જે પાપી છે, જે નિતર મધ જ કર્યો કરે છે, જે પારકા ધનની પ્રા રાખે છે, અને નિરંતર જેનાં દુષ્ટ કામ છે, તેનેજ કાળના ભય હેાય છે, અને તેજ કાળના ત્રાસ થાય છે. દુષ્ટાત્માઓ કાળના ગુલામઅે ને તે ળન