પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮

૩. ચંદ્ર મારૂં કહેવુ માન તે તારા નામનું કલ્યાણુ કર. પ્રભુ તારી પર પ્રસન્ન થશે, અને જતે દિવસે તારાં યશેાગાન ગવાશે. નાનચંદ્ર-બસ બહુ થયું, હું તારા ઉપદેશ સાંભળવા નથી આવ્યા, º જે કરું છું તે સદા સર્વાંદા કરવાનાજ છું. મારા કામમાં કુવા મઝા રહેલી છે તે તું શું જાણે ! વનમાં વસતી ડાકણુ ! આજ હું તને શાબર ઓળખી ગયા છું. આજે હું તને જીવતો જવા દેનાર નથી, તું અમારા માર્ગમાં નડતા એક કટક છે. તે કટકને હું ભાગી નાખી અમારા લેાશને નિર્ણય કરીશ. જ્ઞાનચંદ્રનાં વાકયેાથા ભાલદેવા કાંપી ઉઠી તેનુ મુખ લાલચોળ બની ગયું. બદન શાયૅવેષથી ધ્રુજવા લાગ્યું. હૈઠ ક પા લાગ્યા. હાથમાંનુ ગીશુળ ઊંચું નીચું થવા લાગ્યું. અંદર ધુંધવાતા કોલ્હાર નકલ્યે. ભીલદેવીપે ભયંકર ગના કરી કહ્યુ;-કચડાળ ! ચા હવે તૈયાર, આજ હું તને યમસદનમાં રવાના કરનાર છું. કહેતી ભીલ- દેવા નાનચંદ્રની તરફ ધસી. જ્ઞાનય કે. પણ તલવાર ઉંચી કરી એક સગાદક સીટી વગાડી તૃજ પાંચ શાસ્ત્રધારીયા કે જેનેજ્ઞાનચંદ્ર અગાઉથી છુપાવી રાખ્યા હતા તે ત્યાં દેડી આવ્યા અને તેઓ બીલદેવી તથા કૌમુદ્મિનીને ઘેરી જ્ઞાન આજ્ઞા સાંભળવાને ઉભા રહ્યા. દુષ્ટોની વચમાં ઉભેલી ભીદેવી ભવાની સમાન જાવા લાગી છેવટે જ્ઞાન દેવીનુ માથુ કાપલાને તલવાર ઉંચી કરી કે બીલદેવીએ સંજ્ઞા સૂચક ભયાનક શબ્દ કર્યા શબ્દની સાથેજ સસણુાવ કરતું એક તીર આવ્યું ને ચંદ્રના ઉંચા થયેલા હાથમાં વાગ્યું તેની તલવાર નીચે ટુરી પડી જોતજોતામાં શ્રીજી આવ્યું અને તે તીર પાપીના હદ