લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯

૩૯ tr ચમાં બાંકાયું. “ હા, પ્રાણુ જાય છે.” કહી જ્ઞાનચંદ્ર જખમો થઇ જમીનપર ટુટી પડયા. પેાતાના સરદારને નીચે પડેલા જોતાંજ તેના માસા ઉશ્કેરાયા ને કારમી કીકીયારી કરી ભીલદેવી તરફ ધંસ્યા. તેમને ત્રીથૂળથી અટકાવો શીલથી ખેાલી-ખબરદાર ! જો એક પણ પગલું આગળ ભરશે! તા સમજજો કે આ તમારા સરદારની માફક તમે દરેક જગુ અહિં પડશે. ભીલદેરોનું વાક્ય પૂરું થયું નથી એટલામાં તે પાછ રહેલા ભીલ લાકા દૂર, હર, મહાદેવની ગના કરતાં ત્યાં ઘડી આવ્યા. તેને જોતાંજ જ્ઞાનચંદ્રના માણસા ભયભીત થઈ નાથી છુટયા; કત એકલે જ્ઞાનચંદ્ર જખમી થઈ ભીલદેવોના ચરણ આગળ રમે. દેવીમ આવનાર ભીલાકોમાંથા દશ જ્જાને ત્યાં રાખી બાકીનાને વિદાય કરી દીધા. તેમના ગયા પછી ભીદેવી જ્ઞાનચંદ્રની નજીક જઇ કહેવા લાગી-જ્ઞાનય! કેમ છે ? જોવું ત્તારા અભિમાનનું કેવું ફળ મળ્યું જ્ઞાનયત્રં ! તારા માથુસા ? તને આવી દુખદાયક દશામાં તજી નાશી ગયા છે તેથી હવે તને તારા વાદાર માસાની ખાત્રી થઇ હશે ? જ્ઞાનચંદ્ર ! મેલ દે કે તારે શું વિચાર છે? સત્ય ક્રમે પ્રયાણુ કરવુ યમપુરીમા જવુ છે? હ જવાબ છે કે મરીને 3 જ્ઞાનચ: ક્ષમા મહાદેવો ક્ષમા. હું ભૂલ્યા. હુ તમારા પ્રતાપ હ ! મનેણુંજ થાય છે, મારા પ્રાણુ જાય ન જાણી શકા, છે. દેવી ક્ષમા કરી. ભીલદેવી:-જ્ઞાનચંદ્ર ! તને જે દ` થાય છે, તે તારા ક્રમનું પ્રાયશ્ચિત છે. શું ખખર કે હજી તારા કર્મમાં કેવીએ વેદનાએ ભેગ-