પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩

૩ ઉપાડી ચાલતા થા તેના ગયાં પછી બીલદેવીએ અત્યાર સુધી શાન્ત ઉભી રહેલી કામુદિની ને કહ્યુબેટા ! જોયા પ્રભુના ચમત્કાર ! અને તેના પ્રતાપથી તારા સ્વામીમાં કેટલા થયા ફેરફાર ! ” માતા ! આ બાળકની પર ાના મહાન ઉપકાર થયે, અને આથીજ મારા જન્મ સફળ થયે. મા ! હવે શું વિચાર કામુદિનીએ પૂછ્યું.

65 કૈામુદિતી ! મારા વિચાર રત્નનગર જવાને છે અને ત્યાં જઇ રાખ ચદ્રશેખરને બચાવવાના પ્રયત્ન કરવાના છે’ આમ કહી બીલ દેવીએ પાસે રાખેલા સાંખ વગાડયા શંખનાદથી બીજા દશેક બીલ ત્યાં દોડી આવ્યા તેમને કઈક ખાનગી સૂચના આપી બીલદેવી કૌમુદીની સાથે તેને લઇ એજ સમયે રત્નનગરના રસ્તે પ્રયાણ કરવા લાગી. મજ્બુત બાંધાના ને લય કર ટાના ભૌશલાકાની વચમાં ભવાતી સમાન ભાસતી દેવી અને કાદિની જોજોતાંમાં ગાઢી ઝાડામાં અદ્રશ્ય થઇ ગયાં. પ્રકરણ સું કૃષ્ણલાલનું કાવત્રુ રત્નનગર તરફ જવા નીકળેલી ભીલદેવી સમીસાંજ થતાં નગરમાં આવી પઢાંચો. સત્ર મડળને લાખ તેડેડ રાજમહેલ આગળ આવી. કૌમુદિતી અને ભીલ લોકાને બહાર ઉભા રાખી પેાતે રાજમહેસમા તપાસ કરવા ગઇ દર તપાસ કરતાં માલમ પડ્યું કે રાખ ત્યાં નથી પણ