પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫

પ . અંદર દાખલ થઇ એવુ તા કાઇ નગવું જણાયું નહિ. પહેરેગીર સિપાહીધે પણ નિદ્રાને ખાળે પડેલી હતા. મહેલના સબળાંદાર બુમ હતાં. સધળે બાર અંધકાર વ્યાપેલે હતા ભીલદેવીએ ઉચે નૅયુ તા મહેલની છેક ઉચેની બારીમાં ખિા પ્રકાશ જણાય. સધળ શાન્ત હતી. ભીદેવીએ ત્યારે તરફ્ કરી જોયું પણુ દુષ્મના માવ્યાનુ એક ચિહ્ન જણાયું નહિ. શતરૂ આવ્યા નથી, આજે નાની મહેનત પડી એમ મનમાં ગણુગણી દેવી બહાર નીકળી. બાદ દરવાજાની નજીકમાં આવેલા એક વિશાળ પત્થરના ચોતરાવાળા ધુમ્મટમાં સ જણાં રાત ગાળવાના ઇરાદે અંદર જઇ સુતાં. વીસ બાવીસ માઇ- લની મુસાફરીથી ભીલલાકા અને કૌર્માદની ચેડોવારમાં નિદ્રાવસ થઈ ગયા, પશુ ભીન્નદેવીની પર નિદિવીએ કૃપા કરી નહિ. તેને ધ ક્રમ આવે કારણ કે દેવી સર્વાંના કલ્યાણના પ્રયત્નામાં છે. દુષ્ટાના મૂળને શી રીતે ઉખેડી નાખવું એવી ચિંતા શીશદેવીના મનમાં થયા કરતી હતી, જેને ચિન્તા નથી જેને માયે શતરૂ નથી; તે નિરાંતે લી શકે છે. પણ જેને માથે ઋતઓ છે જે દેવાથી ઘેરાયેલા છે, અને અનેક જાતની ઉપાધીયા જેને વળગી રહેલી છે તેને ઉવ કેવીરીતે આવે તે પ્રમાણે બીલદેવી આમથી તેમ પાસાં ધસે છે, પણ ધ આવતી નથી. રાત્રિ સમસમાકાર કરતી ચાલી જતી હતી. મધ્ય નિયા શુક હતી. ગ્રાન્તિનું સામ્રાજ્ય સળે વ્યાપ્ત થયું' હતું. ચિતચિત શ્વાનના દ્દન નિશ્ચાન્તિને ભંગ કરતા હતા : મા સમયે રાજા દ્રશેખરના મહેલની પછી તે એક ભુજમ પ્રકારની લીસાઈ રહી હતી. પંદરેક સધારી પુષા ત્યાં ઉભા રહી કાઈના ભાવવાની