પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬

આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. સધળાએ કાળાં વમથી તેમનાં æરીર છુપાવ્યાં હતાં. ઘેાડીવારમાં ત્યાં એક કદાવર માસ ચાલી આવ્યા, તેણે ત્યાં આવી એક ઝીણી સીસેાટી વગાડી. તરત પાસેની ઝાડીમાંથી બીજા પાંચ કદાવર માસે ત્યાં નીકળી આવ્યા બાદ તે પુરૂષ ધીમથી એલ્યેા: બસ હવે જલ્દી કરા, આપણુને વખત નથી. જેવા હુકમ. ’ કહી સબળા માણસા મહેલની છેક ચે આવેલી એક ઉધાડી બારીની સાંમે આવેલા એક ઉંચા ઝાડ પર વારા ક્રતી ચઢવા લાગ્યા. થોડીવારમાં તો તે સવળા માણસા ઝાડ પર ચઢી મારીમાં કુદી પડયા જે ઝાડ ઉપર ચતે તે અંદર જવામાં તેહ પામ્યા હતા તે ઉંચુ ઝાડ મહેલની છેક દિવાલની નજીકમાંજ આવેલું હતું તેથી તે લેાકા થાડી મહેનતે અંદર જવામાં ફતેહમદ થયા. . << પેલી તરફ જાગૃત અવસ્થામાં પડી રહેલી ભીલદેરીને કાને સીસેટીના અવાજ સભળાયા. આટલી રાતે આ અવાજ કયાંથી! એમ મનમાં એટલી તે બેઠી થઇ, અને પાસે સુતેલા સજ્જળા ભીલ લેાકાને જાગૃત કર્યા, ભાદ કૌમુદિનીને જગાડી ભીદેવી સને લઇ દરવાજાની મારીમાં થઈ અંદર આવી અંદરની જમીન તેને ભારે લાગવા માંડી મહેલની અંદરના ભાગમાં ધીમાં પગલાં સભળાવા લાગ્યાં. નક્કી ત્રુઓ અંદર દાખલ થયાં છે ધારીતે દેવીએ ચાર ચાર એમ મેટેથી અમે1 મારવા માંડી નિદ્રાવશ થયેલા પહેરદાર ચમકીને જાગી ઉઠયા. એને મહેલની આગળ માથુસ જોઈ આશ્ચ પામ્યા તરત ભીલાદેવીએ તેમની પાસે જઈ સ વાતથી નુણીતા કરી દીધા સિપાહીઓ સાવધ ચઇ ગયાને મહેલના બારણા ઉપાડી નાખી ખદર દોડી ગયા. બહારના શાસ્ત્રકારથી રાજા ચંદ્રશેખર