h પ્રાણ બચાવ્યેા, માજીથી ન થાય એવુ કામ તમે આરે કર્યુ છે. તમે દેવી સ્વરૂપ હા તે મારા પ્રણામ છે, અને મનુષ્ય ઢા તા તમારી પરિચય આપવા કૃપા કરી? આટલું મેલી રાજા ચાન્ત રહો. તેનું કહેવું સાંભળી બીલદેવીએ કહ્યું:રાન અમે દૈવ નથી, પશુ માયુસેજ છીએ. અમારા પરિચય હાય આપી શકવાને અમે લાચાર છીએ. આજે તમારા મૃત્યુનું કાવત્રું રચાયું હતું, અને તેની અમને અગાઉથી ખબર પડેલી ડેાવાથી અતિ આવી પ્રભુકૃપાએ તમારે રક્ષણ કર્યું છે. રાળ ! હવે વધારે વાર અમે અહિ રહેવાને ખુશી નથી, માટે જતાં પહેલાં જાવું છું કૈં, મા પચીજ તમાર ખૂબ સાવધ રહેવાની જરૂર છે. “ આપની સૂચનાતે હૈં સ્વિકાર કરું છું, અને શુાવવા કૃપા કરી તા આ દુષ્ટ કર્મ કરનાર કાણુ હતા એ જનજીવાને હું છું !” રગુપ્તએ પૂછ્યું. કૃષ્ણુાલ ” ટુંકા ઉત્તર ભાપી ભીમદેવીએ તેના મડળને ચાલવાની કંસારત કરી, રાળ કષ્ટ પૂછે તે પહેલાં દેવી તા તેના માણસે સાથે બહાર નીકળી અરણ્ય તરફ ચાલી ગઇ. t તેના ગયા પછી રાજા ચંદ્રશેખર મનમાં અનેક પ્રકારના વિચારી કરતા શયનભુવનમાં ગયા. રાનને આખી રાત ધ આવી નહિ. આજે આ શું બન્યું? શું થઇ ગયું ! આવનાર એ બાળાઓ કાણુ ! કૃષ્ણુલાલનું કેવું પ્રાબલ્ય વગેરે વિચારો રાજા કરવા લાગ્યા. અંતે પ્રાત:કાળ થયા. રાજા નિત્યાક્રમથી પરવારી રત્નનગરના મહેલ તરફ જવા ઉપડી ગયા. ‘