પ્રકરણ ૭ મું. “ કરૂણાશકરના વિચાર. ” ફુગ્ગુલાલના ખંડેર તરફ જવા નીકળેલી ત્રિપુટી સાંજના સમયે ખંડેર સમિપે આવી પહેાંચી. ખંડેર નજરે પડતાં ક્રિશેારી એ કહ્યું;કુન્જવિહારી ! મા સામે જણાય છે એજ પાપીનું નિવાસસ્થાન, આપણે હવે આગળ વધવું સલામતી ભરેલું નથી, કારણ કે અત્યારે કૃષ્ણુલાલ તેના મડળની સાથે ત્યાં ફરતા રો “હા કિશારી હેનની સૂચના વ્યાજખી છે. આપણે અત્યારે અહિંજ રાકાવું સારૂં છે. આપણે આપણું કામ ધીરજથી ને પૂ નિપુષ્ટુતાથી કરવાનું છે. ” સત્યવ્રતે ફિશારીની વાતને ટકા આપ્યા. ‘ત્યારે ચાલો આપણે અહિંથી આ સામે જશુાતા વૃક્ષ નીચે જઇ એક ઝુંપડી બાંધીયે. આપણને હવે તેજ જગા અનુકૂળ આવશે. કારણુ કે આ સામે જગૃાતા વૃક્ષના ભાગ ખડેરની બીજી બાજુએ છે, તેથી જો આપણે ત્યાં રહીશું તે ક્રાઇના જોવામાં આવીશું નહિ.” કુરે જણાવ્યું; બાદ ત્રણે જણાં વૃક્ષ સમિપ આવ્યાં. સત્યનતે ચર્ચા- મકના પત્થરથી દેવતા સળગાવી પ્રકાશ કર્યાં. કિશારીએ વૃક્ષ નીચેની જમીન સાફ કરી નાખી, એટલીવારમાં જ આડા અવળા રી આવી લાકડાના મોટા કટકા વિણી લાવ્યા. મધ્યરાત્રિ થતાં પહેલાં તા બન્ને જણાએ પાંદડાં વગેરે ઢાંકી એક કામ ચલાઉ ઝુંપડી તૈયાર - I
પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૫૨
Appearance