પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩

પર હાય, આજે વધ્યુા દિવસે અતિ આવવાને વખત મળ્યા. હવે જો તે સૂૉલું એમનું એમ હોય, તે શાન્તિ વળે. કહી તે માણુસે ગવા માંથી દિવાસળાની પેટી કાઢી પાસે રાખેલી મીજીબત્તી સળગાવી. મીબત્તીને નીચે ગઢવી તે માધ્યુસ ઉભા થયા અને ત્યાં પડેલા એક મોટા પત્થર આધા ખસેડી કમ્મર રાખેલે છા કાઢી માટી ખાવા લાગ્યા. સત્યવ્રત આશ્ચર્ય પામ્યા ને કુન્જની પાસે કેડી આવી તેને ગાંડી કહેવા લાગ્યા’-ભાઇ ! ઉઠો, જાગૃત થાઓ, કંઈક ચમાર દેખાડું.

જ્ઞાન ચમત્કાર ?” હી કુન્જ આળસ મરડી બેઠા થા. સત્યવ્રત દર બેઠેલા માણુસ તરઆંગળી બતાવી કહેવા લાગ્યાઃ ભાઇ ! પેલા પ્રકા”માં કાઈક માશુસ બેઠા છે અને તે અત્યારે ત્યાં ખેડા ખેડા ખા ખાડે છે. “ ચાલા ત્યારે આપણે જોઈએ કે તે શું કરે છે. ” આમ ખેલી કુન્જ ઉભા થયા. ત્રણે શુાં તેનાથી સ્હેજ દૂર એક ઝાને આપે ઉહાં રહી જોવા લાગ્યાં, કિશેરી તેને ધારી ધારીતે જોવા લાગી, ને અંતે તેણે તેને એળખી કુન્જનો કાનમાં કહ્યુ આ માણુ- સને ઓળખું છું હું! શું તુ તેને ઓળખે છે!” tr .. “તે ક્રાણુ છે” N " કર્ણાશકર. "