પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪

જ . 'શું પેલા મિથ્યાભિમાની લેાભીએ કરૂણાસ કર ભટ્ટાચાય`કે ? ” સત્યત્રતે પૂછ્યું.

હા, હવે શાન્તિથી જોયા કરે કે તે શું કરે છે. ” કહી મુન્જ તેની તરફ જોઇ રહ્યો. છરાવતી જમીન ખાદતા કરાશકરે ઘેાડીવારમાં ત્યાં આગળ એક હાય ! ખાડા ખાદી નાખ્યા. પછી તે પાસી થયેલી જમી નમાંથી માટી બહાર કાઢી કમ્મરપુર જેટલા ખાડા કરી નાખ્યો; અને તેમાંથી એક તાંબાના નાના વડા બહાર ખેંચી કાઢ્યા. ઘડાને જોતાંજ તેને અપાર આનંદ થયે. આ ડામાં તેણે સેાનામ્હારે ભરેલી હતી. કરૂણાશંકર મહાન લાબી હતે પૈસા પ્રાપ્ત કરવાને તે ન કર્- વાનાં ક્રમે કરતા. ગરીમાને રડાવી, ઇિને ધાપ મારી તેમજ કૃષ્ણ- યાલને સમાવી ફોસલાવી તેણે અત્યાર સુધીમાં પાંચમા સેનામ્હારે એકઠી કરી હતી. દસ સાનાન્હાય એકી થતાં તે અહીં આવી દાટી જતા, અને દર ત્રીજા દિવસે આવી તપાસી જતા. શરીર પર ગમે તેટલું દુ:ખ પડે પણ મેળવેલા પૈસામાંથી એક પશુ પૈ નહિ વાપર- વાને તેને દઢ નિશ્ચય હતા. એવા કૃપષ્ણુ કરૂણાશકર બ્રડામાંથી મ્હારા કાઢી ગણુવા લાગ્યા. ગણુતાં ગણુતાં તેના મ્હોં ઉપર આનંદની ઉમિયા આવી જતી હતી. નિયમ મુજબ મ્હારને ગણી તેમાં દશ ખીજી ઉમેરી દડામાં નાખી કરૂણાશ કરે ધાને પાછે તે ખાડામાં મૂકી દીધા. ઘડાને ખાડામાં ખરાખર ગાઠવી ઉપર માટી નાખી, તેને પગથી દૂખાવી જમીન સરખી કરી દૂર ખસેડેલા પત્થરને ખાડા ઉપર પ્રથમની માર્ક