પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫

. ૫. ગોઠવી દીધે. કામથી પરવારી કરૂણુાશંકર આસપાસ જોઇ આત્મગત્ ઓલ્યા; મારી ખેટી! આ રાત કેવી અંધારી ધાર છે. આવી રીતે - કાઇ પણ બહાર નીકળે નહિ, જ્યારે સા જણાં ઊંધે ત્યારે આ કરૂં … ણાશકર નગે. પૈસાવાળાને ખીક મની ? પૈસાના તો પ્રતાપજ ભૈર છે. પૈસાવાળા મ અને તેના વિનાના પત્થર હવે તા કૃષ્ણુલાલ કપ કરે ને બીજી પાંચસો મ્હારા મળે, તો હું એક હજાર સેાના મ્હારાના માલીક મની જાઉં સ પછી કૃષ્ણલાક્ષને છેલ્લી સલામ કરી કાઇ નગમાં જવું તે કાઇ બ્રાહ્મણુકન્યા મળે તો તેને પરણવું. બ્રાહ્મણુ- કન્યા ન મળે તે કાઇ વિધવાને પણ પરણી ધર માંડવુ',, પાસે પૈસા છે પછી શુ હરક્ત છે? શું મારે કામની પરવાહ છે ? આમ તરગા કરતા કરૂાશ કરણુ ખડખડાટ હસવા લાગ્યા. તેનુ એલવું સાંભળી છુપાઈ ઉભેલા કુન્જને સ્હેજ હસવુ* આવ્યું. તે મન સાથે બાફ્યેઃ– અહા, આ કૃષ્ણુ કરાશકર અત્યારે કેવા હવાઈ વિમાનમાં ચઢા છે ? તેને ખબર નથી કે લક્ષ્મી ચંચળ છે, તેને જતાં વાર લાગતી નથી. ખરેખર ! લક્ષ્મી લલચાવનારી છે. લક્ષ્મીવાન માણસા ગરીમાને હલકા ગણે છે. દ્રશ્યના પરિબળે ન કરવાનાં ત્યા કરે છે, તેથી આખરે લક્ષ્મી તેમનાં દુષ્ટ કર્યાંથી ચાલી જાય છે. હા, પછી તે દ્રવ્ય- હીન થયેલા પસ્તાય છે. તેમ આ કરૂાશકર અત્યારે ખીહ્યા છે, પણ તે મૂખને ખાર નથી કે લક્ષ્મી કાખની થઇ નથી અને થવાની પણું નથી. તેમાં તેણે તા તદ્દન હરામનુજ ધન મેળવેલું છે, એટલે એ હરામનુ ધન તેની પાસે વધારે વાર રહેવાનું નથી. આમ મનમાં ગજીગણુતા મુન્જ શાન્ત થયા. પેલી તરાં કહ્યુાસ કર પણ હવે ત્યાંથી જવાને તૈયાર થયા; જતાં પહેલાં વળી તેણે ખાડાને તપાસ્યા અને