આસપાસ જોવા લાગ્યેા. કÄાશ કરની દૃષ્ટિ એકાએક કુન્જની ઝુંપડી આગળ સળગતાં લાકડાંના મકાઢા તરફ ગષ્ટ. તે ચમકી ને મનમાં એટલી ઉઠયાઃ અરે ખા પણે તાપણું થાતું દેખાતું હશે ? શુ' ક્રાઇ સાહેબનદા (ચાર) તા નહિ બેઠા હોય ? લાવ તપાસ કરે, તે જો મારા ધાર્યાં મુજ્બ નીકળે તો વાતેામાં ગુલતાન કરી પૂછી લઉં કે તેઓ કયારના અહિં એઠા છે, કારણ કે રખતે તેમણે મને ખાડા ખાદતાં જોયે. હાય ? આમ વિચારી શુાયર ઝુંપડીની તરફ્ જવા લાગ્યા. તેને એ તરત જ જોઇ જ પશુ કિશારી અને સત્યવ્રત સાથે કાશ’કરની અગાઉ ઝુંપડી આગળ આવી બેઠા કાક્ષ કર તેને ઓળખે નહિ, તેથી કુબ્જે ક્રિશારીને ઝુપડીમાં જવાનું કહી, તેણે અને સત્યવ્રતે અગાઉથી સાથે રાખેલા કાળા કામ- ળાથી શરીરને ઢાંકી દીધું. કિશારી ઝુંપડીમાં ચાલી ગઇ. ચૈડીવારમાં કરૂાશકર ત્યાં આવ્યા, અને બેઠેલા અને જાતે ટીકી ટીકીને ને ખભેં–તમે ક્રાણુ છે અને મા કાળી ભાગીરાતે ખેડા ખેડા ઊતુ સત્યાનાશ કાઢવાના વિચાર કરી છે! - “ અમે ગમે તે છીએ પણ તુ કાણુ છે એતા જાવ? સત્યને પૂછ્યું. ‘હું કામ કર ભટ્ટાચાર્ય. બહાદુર સરદાર કૃષ્ણલાલને જમણા હાય. ક્રમ હવે તા. એળખ્યાને ? ચાલેા હવે તમે તમારા ખુલાસા કુન્જ:અમે પરદેશી ફકીર છીએ, ફરતા ફરતા અતિ આવી ચઢયા છીએ અને કાલ સવારમાં અહિંથી જવાના છીએ. કષ્ણા એમ1 વારૂં અહિંયા ક્યારનો મુદ્દામ થયા છે www.