પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮

પ ગુલતાન બનેલા કાકરે સણી સત્ય વાર્તા જણાવી તેમને ક રાખ્યા છે, તે હવે શું કરનાર છે વગેરે કૃષ્ણુલાલની ખીજી ગુપ્ત વાતા પણ તેણે જણુાવી દીધી. બાદ । મુમય થતાં હવે કઈ જાણવાનું બાકી નથી ધારી કુબ્જે તેને સમજાવી વિદાય કરી દીધા. તેના મયા પછી કિશારી ખ્વાર નીકળી તેની મુર્ખાઈ પર હુસવા લાગી તેને ગયે કલાકેક વિત્યા બાર કેન્દ્ર ઉભા થયા ને સત્યવ્રતને કહેવા લાગ્યાઃ- સત્યવ્રત ! ચાલે તે લેાભીયાનું ધન આપણે કાઢી લાવીએ, કારણ કે હરામનું હરામેજ જવુ જોઇએ. આપણે તેનું ધનગરીખેમાં હેંચી શું. “ જેવી મરજી. * કહી સત્યત ઉભા થયા, અને કુને ત્યાંજ બેસાડી કરૂણાશકરના ખાડા તરફ્ યેા. પુન: તેણે ખાડા ખાદી લડા કાઢી મ્હારા કાઢી લીધી અને ખાલી ડામાં ઠીકરાં ભરી પુનઃ અંદર ગાડવ્યા. તે પછી સત્યવ્રતે ગુજવામાંથી એક નાના કાગળને કટા કાઢી પત્થર પર ગાઢવી ઉમીમાંથી સ્હેજ લારી કાઢી એક સા વતી લખ્યું કેઃ-લેાભી લાભ નહિ જો કરે, તે તારા ભૂખે મરે. એટલું લખી કાગળને ધડામાં મૂકી ખાડ પર દીધી. ખાડા પૂરી બરાબર પત્થર ગાઠી સત્યવત આવ્યા. બાદ હું માટી નાંખી ન્જની પાસે રૂમાલથી બાંધી કુન્જ જમીન પર આડા થયા. કિશોરી પણ રાત્રિ જવાથી નિદ્રાવશ થઇ ગઇ. સત્યવ્રત જાગતા એસી રહી અન્નેનું રક્ષા કરવા લાગ્યા.