પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯

મ પ્રકરણ ૮ મુ. - રાયમલના શાક અને પાપીને કાપ. ” રીયમલને કેદ થએ ઘણા દિવસ ચ ગયા હતા. કૃષ્ણાક્ષની કુટીલતાથી દુ;ખી થતા પ્રધાન વ્યાકુળ બની દિવસેા ગુજારતા હતા. તેનું શરીર સૂકાઇ ગયું હતું. મુખનું તેજ ઉડી ગયું હતું. તે નિર્દોષ સરલાના મુખ સામે નેષ્ઠ વારવાર અપાત કરતા હતા. આજે મધ્યાહ્નકાળ થયા હતા, રાયમલ તેની કાટડીની અંદર ગમગીન સ્ફુરે બેઠા હતા, તેના ખેાળામાં માથુ મુકી સરલા સૂતેલી હતી. આ સમયે નિદ્રામાં હતી. રાયમલ એકચિત્તે તેના મુખ સામે જોઇ ઉડા નિ:શ્વાસ મુકતા હતા. તે હૃદયને શાન્ત રાખવા ધશે. મન કરવા લાગ્યા, પશુ હૃદય શાન્ત થયું નહિ. આખરે મનના ઉભરા સમાવી નહિ થવાથી તે ખેાલી ઉઠયાઃ પ્રભુ ! અમારી આ શી દશા ! દયાળુ ! જો તમને મારી દયા ન આવતી હોય તેમ આ ગરીબડી બાળાના સામે જીઆ, અને તેની પર દયા કરી. આ મારી દામળ ભાળા પાપીના ત્રાસથી અત્યંત પીડાય છે. તેણે તમારા કંઈ પશુ અપરાધ કર્યા નથી, છતાં તેને શા માટે દુ:ખના દાવા નળમાં સળગાવા છે ? સરલા ! વ્હાલી સરલા ! આ તારી હત્નાગ્ય પિતા તારૂં રક્ષણ નથી કરી શક્તો. હા, હું શું કરે? કહી રાયમલ º