પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦

નિશ્વાસ નાખવા લાગ્યો. તેનો ખ્યામાંથી આંસુ વહેવા લાગ્યાં, નિદ્રાવક્ષ સમ્પ્લાના મુખ પર ગરમ આંસુનાં બીંદુ પડૉ. સુરક્ષા જાગી ઉઠી, અને પિતાના સામે જોઇ બેલી:બાપુ ! આ શું કરો છે ? A માટે શાક રી આત્માને રીભાવે છે ? પિતા, વ્હાલા પિતા 1 ગ્રાન્ત થાઓ. આવી રીતે શેક કરવાથી આપણું દુ:ખ દૂર થનાર નથી. કમેં લખેલું ભેગળ્યા સિવાય છૂટકા નથી. તેનાં વચન સાંભળો આંખ્યા હેાતા રાયમલ મલ્યેા બાપુ, એટા, હું શું કરે ? કાં ન ? દિકરા ! મતે કંઇ સમજ પડતી નથી. હા, સરલા 1 હવે શું થશે ? સરલા–પ્રભુએ ધાયું હરશે તે થશે. ભાપુ ! મારી એક વાત સ્કુલ કરશો. રાયમલ:-પુત્રી ! પિતાના ધમ છે કે તેના સંતાનાનુ રક્ષણ કરવું, હૂ તારૂં રક્ષણુ કરવાને બદલે તને દુ:ખી કરવા આ સંસારમાં આવ્યો છું. સરક્ષા ! કહે તારી શી ઇચ્છા છે? સરલાઃ-મને કૃષ્ણલાલની સાથે પરણાવી તમે દુઃખ મૂક્ત થા. કારણુ કે કૃષ્ણુલાલ મને પરણવા ચાહે છે અને તેથી તમે માના નહિ ત્યાં સુધી તે દુઃખ દેવાને પચ્છે છે, રાયમલ-મવિભુ ! હું… આ શું સાંભળું છું ? સરલા ! આજે તું મને આવાં વચના ક્રમ સંભળાવે છે? સરલા ! હું તારી પિતા છું. મારી પુત્રીના કલ્યાણમાં હું સુખી છું. દુષ્ટ કૃષ્ણુલાલની સાથે તને પરણાવી હું સુખ ભાગવવા નથી ઈચ્છતા. ગાય જેવી દિકરીને સાઇને સોંપવા નથી ચહતા. સરલા–પિતા ! મારૂં કહેવુ માતા. મારૂં ગમે એ થાય તેની ચિન્તા ન કરી.