પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨

કર લાગ્યા, રાયમલ અને સ શાન્ત થઈ સાંભળવા લાગ્યાં. માનનેા ભાવાથ સમૂજી રાયમલ મન સાથે મલ્યા. ખરેખર ! આ ગાનને ઉપદેશ મારા માટે છે. આ ગાન જાણે મારા બળતા હૃદયને જ્ઞાન્ત કરવાને આ સિપાહી ન માત હાય એમ મને સમય છે. ” પુન: પહેરેગીરે આગળ ચલાવ્યું. .. જગના કાચના યંત્રે, ખરી વસ્તુ નહિ ભાસે, ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહે છે; રહે જે શાન્તિ સંતાપે, સદાએ નિ ચિત્તે, દિલે જે દુઃખ ઃ આનંદ, કાને નહિ કહેજે. ”

“નાદુ કહુ, હૃદયનું દુઃખ હવે કાઇને પણ નહિ કહુ, પ્રભુએ ધાયું હશે તે ચરો. મરણ પણ થવાનું હરો તા થશે. ’’ આટલું વચમાં ખાલી પુનઃ રાયમલ સાંભળવા લાગ્યા. “ અરે પ્રારબ્ધ તે ધેલું, રહે તે દૂર માગે તા, ન માગે Èડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે; રહી નિર્મીંઢી શાંતિથી, રહે એ સુખ મેટુ છે, જગત્ બાજીગરીના તું, બધા લ સ જવા દેજે.” સાહિત્યરત્ન. સિપાહી શાન્ત થઈ પહેધ ભરવા લાગ્યા, રાયમલ ગાનની અસરથી ધૈવાન બની મેલી ઉઠયાઃ–સ હવે થવાનું હોય તે થાએ.. આ રાયમલ અનહદ સક્રેટા સહન કરવાને તૈયાર છે. કૃષ્ણલાલ ! હુ તારી માગણી કપુલ કરનાર નથી, તું ચાહે એટલું મને દુ:ખ દે, અને ચાહે તા આ પ્રાણુ લે, પણ આ રાયમલ હવે તેના નિશ્ચયથી