પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪

ભરતા સિપાહીને રાયમલને લાવવાનું કહ્યું, સિપાઉ રાયમલને લ આવ્યા તેને જોઈ બ્યુલાલે પૂછ્યું:– મેં રાયસલજી શું વિચાર કરા ? વિચારમાંને વિચારમાં ક્યાં સુધી ખરાબ થઇ લોહીનુ પાણી કરોા ? રામમસ:-કૃષ્ણલાલ ! વિચારના પાર નથી, વિચાર વિના મનુષ્ય જન્મ નથી. પ્રભુની પચ્છા હશે ત્યાં સુધી આ રાયમલ ખુશીથી દુઃખ સહન કરશે, પ તારી નીચ માગણી કદાપિ સ્વિકાર નહિ કરે. ક્રુષ્ણુલાલ:રાયમલ ! હજી પણ કહું છું કે તમારે તમારા વિચાર ફેરવવા પડશે અને સરલાને મારી સાથે પરણાવવી પડશે, રાયમલ િ શું હું તમારી જ્ઞાતીનેા નથી ? શું હું સરલાને લાયક નથી ? રાયમલ;–ના, તું સરલાને લાયક નથીજ કર્યાં હસી ને કર્યાં કાગડા ? કયાં એક ગરીબ બાળા, ને કર્યાં એક પિશાચ ? કૃષ્ણુલાસ મારી સરક્ષા સદ્ગુના ભંડાર છે તા તું એ દુર્ગુણાના સાગર છે. તે સૂતી છે તુ પતીત છે, તે કેવી છે તું દઋત્ય છે, તેનામાં દેવના વાસ છે તારામાં ખત્યના નિવાસ છે. Idy કૃષ્ણુલાલ રાયમલ ! તમારી જીભ હ્રદ ઉપરાંત આગળ વધે છે, યાદ રાખજો કે મને સતાવવાનું ફળ વિપરિત છે, રાયમલઃ—ત્યારે શું નિર્દોષ જતાને દુ:ખી કરવાં એ તારી રીત છે, કૃષ્ણુલાલઃ-હું તમને દુ:ખી કરવા નથી ચાહતા હું તમને સુખી કરવાને પુચ્છું છું અને તેથીજ સરવાની માગણી કરું છું. રાયમલ ! મારું કહેવું માના, અને સરલાને પરણાવી સુખેથી દિવસા નિગમન કરા