પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬

ગરીબ ગરદન મારતાં, તને ઉપ૨ે નહિ ત્રાસ; સત્ય માની લે તરે થાશે તારી નાશ. કર્યાં કર કમ હૈ અદાં, છતાં હજી સમજે નહિ. જશે, જો, નરાધમ ખ ખેાલી, ધરા આ કુછ રહી. કૃષ્ણલાલ:ચુપ કર હું તારાં વચન સદ્દન કદી શકતા નથી. રાયમલ! હું આજે મને શયર ક્રોધથી સરગાગ્યા છે, તારૂં મ્હાત હૈ' હાથે રી માગી થીધુ છે. વદી અવળાં ભેયી, મરણ મુખમાં તું જાય છે; અભિયાની સમજરે મન વિશે કે કમળ તારા થાય છે. રાયમલભૂળના ગંથી છકેલા છાકટા ? તારા વમન મારી વિસાતમાં નથી, ક્ષત્રિય પુત્રનું પરાક્રમ જોવુ હુાય તે છુટા કરી સામે થઇ જા. કરતાં છુટા વીરને, ટકા કોડ કરૂં તારા; પાપી પછાડુ પશ્ચકમાંય, હાય મેં તુમ્હાર!. નકામા વિચાર વિચાર કરજે. + કૃષ્ણલોલ મરણ પાસે આવ્યું હોય છે ત્યારે માણુસ બબડાટ કરે છે, રાયમલ એકવાર તને કહું છું કે ને માનવુ" ન હોય તો કાલે સાંજે મરવાને તયાર થશે. કહી જ્ લાલે ગુસ્સાથી કંપતા ત્યાંથી ઉભા થઇ યિાદીને રાયમલને તેની કાટડીમાં પૂરી આવવાને કહ્યું સિપાહી તેને કાટડીમાં મુખ્ય માગ્યે તે પછી વિચારમાં ઉભેલે કૃષ્ણલાલ મનમાં ખેલવા લાગ્યાઃ-મસ હવે રાયમલના કાલે અંત આવશે. તેના પિતાના મરણુથી હું જાણું છું

  • સરલા સમજશે; તે મને ખુશીથી પરસુરી. જે તે શીથી પરણી