પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમય ચતાં આરે શુા લાવેલા સામાનને ગાંસડા ઉઠાવી તેને એક માસના માથે મૂકી ચાલતા થયા. રસ્તામાં મળતા પહેરેગીરા તેમને ટાક્તા, પણ તેમના સતૈષકારક જવાબથી તેમને જવા દેતા. એવી રીતે ચાલતા ચાલતા તેઓ પ્રધાન રાયમેલના મકાન આગળ આવી પહોંચ્યા. આ સમયે મકાનનાં સમળાં દ્વાર બંધ હતાં. મકા નના એટલા ઉપર એક ગૃહૂ મુસલમાન સિપાહીમાં ખાતા ખેડા હતા. સધળા મંડળને યાર્ડ દૂર ઉભા રાખી ચિમકાન પાસે જઈ તપાસ કરવા લાગ્યા, તેા તેને ત્યાં કઈ પશુ માલુમ પડયું નહિ. જ્ઞાનચંદ્ર કા'ન માંડી સાંભળવા લાગ્યા તે તેને અંદર બતા માણસાનાં નાક ખેલવાના અવાજ સંભળાયેા. મકાનનાં માણુસે અત્યારે ભરનિદ્રામાં છે સમજીને જ્ઞાનય પાછા આવ્યું. તે સર્વને લઈ મકાનની પાછલી બાજુએ ગયા. મકાનની પાછળ એક મોટુ વડનું ઝાડ આવેલું હતું, તેની નીચે સને એસારી જ્ઞાનચંદ્ર મકાનમાં દાખલ થવાનો માર્ગ શોધવા લાગ્યા. તેણે મકાનની ચારે તરફ ફરી ઝીણી નજરે તપાસ કરી પશુ તેને કાંઈએ જવાને માત્ર જણાયા નહિ ગમે એમ થા, પણ ધારેલું કામ તા કરવું. આવા વિચારવાળે જ્ઞાનદ્ એક સ્થળે ઉભા રહી મકાનને ખરીકાથી જોવા લાગ્યા. વૃક્ષ નીચે બેઠેલાએમાંથી કાશ કરે સમય ગાળવા ગાંજો મનાશે, મેં તેને ચલમમાં ગાવી ચકમકથી દેવતા પાડવા લાગ્યા. અગ્નિ પ્રસ્ટ થતાં કાસકરે એક પેકુ લાક સગાવી ચૅલમમાં મુક્યું અને ગાંજાના દમ લગાવવા લાગ્યા. ગાંાની ચલમ ખેઠેલા મડળમાં કરવા લાગી. કાયકરના દમથી ચલમમાં વારે ઘડીયે બડા થવા લાગ્યા. એ શેકાના પ્રકાશમાં જ્ઞાનની નજરે એક ઉંચે એ મારી ઉપાડી ને ગમેથી માલૂમ પડી. ભુશ કામ પાર. કરીનાનચંદ્ર