પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦

ve છેડા પડેલા હતા. કિશારીએ તે દેરીના છેડાને પકડી ખેચ્યા. કે તરત વળી પાછે એક અવાજ થયે; અને તેની સાથે કાટની ઉપર ગાવેલા એક બનાવટી માર ચક્કર ચક્કર કરવા લાગ્યા. મામાં વિશેષ ખુબી તા એ હતી કે, આટલા મેટા ભયંકર અવાજ થતા હતા, પણ તે અવાજ ત્યાંના ત્યાંજ સમાતા હતા. કાંટની માર રહેતા માણુસા અવાજ સાંભળી શકતા નહિ. શારી ગાળ કરતા મેારના તરફ ઘણી વાર સુધી જોઇ રહી. છેવટે ઘણી વારે તે મારના સુખ- માંથી એક ઝીણી ખીલી નીલી પડી, મેાર કરતા ધ થયા. કિરીન રીએ તે ખીલીને ક્રીટના એક ઝા છીદ્રમાં ધાલી, અને તેને જોયી ખાવાંજ કડડડ અવાજ કરતાં પત્થરનાં ગુપ્ત દ્વાર ખુલ્લાં થઈ ગયું કુન્જ અને સત્યાત આવેા દેખાવ ોઇ સ્તબ્ધ બની ગયા. તેએ કિશોરીની મનમાં પ્રશંસા કરતા તેની પાછળ જવા લાગ્યા. કિશારી અન્નેને લઇ ગાઢી ઝાડીવાળા મેદાનમાં આવેલી સરાજની કાટડીની પાછલી બાજુએ આવી ઉભી. આ સરોજની કારડી, કઢી શારી કુન્જના સામે જોઇ રહી. કુન્જ તા હજી મનમાં કિશારીનાં વખાણુ કરતા હતા. તે મનમાં ખેલતા હતા કે કિશોરી ૫ છે તને, હું એક બહાદુર બાળા છે. તારા વિના અમે આવા ભયંકર ભાગમાં શી રીતે આવવા શક્તિ- વાન થાત. કિશારી। ક્રિશારી ! આજે અમારી ઉપર તારા અત્યંત ઉપકાર થયા છે, ઉપારના બદલામાં તારા પ્રત્યેના પ્રેમ હ્રદયમાં ખમણેા વધ્યા છે. મામ ખાત્રતા કુન્જ સાજની પાસે જવાને તૈયાર થયા, પણ એટલામાં તેમને દાઇના આવવાના ભાસ થયા. કિશોરી બ્ને જાંને ત્યાંજ ઉભા રહેવાની પ્રંસારત રી ચેાડેક આગળ જઈ