પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨

હર સામે એશ્વ રહ્યો. તેને પેાતાની તરફ જોઇ રહેલા જોઈ બ્યુલાલે હસીને પૂછ્યું–કેમ દેદખાનાની કાટડીમાં ધ સારી આવે છેને ? “ જેના હૃદયમાં હંમેશાં શાન્તિના નિવાસ છે, તે ગમે તે સ્થળે પશુ સુખેથી નિદ્રા લઇ શકે છે, ” સીજે જવાબ આપ્યા. જ્યારે તું શાન્તિવાળા છે, ત્યારે તે આ ક૬ખાનામાં પણ તને આનંદ પડતા હશે? ” કરીથી કૃષ્ણલાલે પૂછ્યું. .. 66 મા, જેના પિતા ધર્મ છે, શાન્તિ અને ધૈયતા હેના છે, તેને કેદખાનુ એક મેોટા મહેસ સમાન છે. ” “ સરાજ ! તારાં વયના ફક્ત મનને શાન્તિ કરવાના વાસ્તેજ છે.”

“નહિ, કૃષ્ણુલાલ ! હું સત્ય માણું છું. તુંજ જો કે ચિંતાના ત્યાગ કરવાથી અને દુઃખમાં શાન્તિ ધરવાથી મારા મહેલ કરતાં પણ મારૂ ારીર અહિં ક્રેવું સારું થયું છે અને તાર્ ક્ષરીર ચિંતાએ કરીને કેવું સૂકાઇ ગયું છે ? ” “ ગમે તેમ કહે, પશુ તારા કરતાં હું વધારે બળવાન તે સુખી છું. ” “ તે અત્યારે કહી શકાય નહિ. કૃષ્ણલાલ ! બળને મુકાબલો કરવા હોય તે મને ધન મુક્ત કરી મારી સાથે યુદ્ધના ખેલ ખેલી જજે, “ સમય આવે મુકાબલો કરી જોશ સાજ ! કહે હવે કે તારી અા અહિંથી છુટવાની છે?” “ બંધનમાં પડેલું પક્ષી હંમેશાં પાંજરામાંથી છુટવાની ઈચ્છામ 60