પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫

ઉપ “ એમ તે થજે હવે તૈયાર, અને સમજ જેકે કાઇ નથી તને 25 અચાવનાર. કૃપાળુ કિરતાર માર્ગે રક્ષણ કરવાને તૈયાર છે. - સરા ! જે સરલાને તુ ચાહે છે, એ સરલાના હું તારી સમક્ષ બાત કરવા ધારું છું. તે તું જોજે તે જોતા જોતા તું પશુ મરજે.’ તે દુષ્ટાત્મા ! સરલાના વધ હું આનંદથી જોશ, પાપીના પાપા- વાસમાંથી છૂટી જતી અબળા હવે ચિરકાળના મુખમાં જશે એમ સમજીને હું ખુશી થયું. r 44 “તે અત્યારે કહેવાય છે. જો હું કે તેના મરણુનું કલ્પાંત તારાથી શી રીતે જોવાય છે?' “ જોવાય છે કે નહિ એ મારે સમજવાનું છે, પણ યાદ રાખજે કે તારે તા સદાય સુવાનું છે. દુનિયામાં ઉત્પન્ન થયેલા પ્રેત ! જા, જા, તારાથી થાય એ કરી લે. તારા નરકાગારમાં પડેલાં અમે તારા અત્યાચાર સહન કરવાને તૈયાર છીએ. નરાધમ ! એક દિવસ એવા પણ આવશે કે તારું અકાળે મરછુ થશે, એ સમયે તને ભકર વેદનો થશે, યમરાજના દૂતા તને સદા કાળને માટે નામાં ધરી જશે. બ, નરપશ્ચાય ! હવે અહિંથી ચાયે જા. તારી અપવિત્ર સાથી હું ભપવિત્ર ચાઉં છું. ” કહી સરાજે અક તિરસ્કારની દ્રષ્ટિ ફેકી મુખ ફેરવી લીધું. કૃષ્ણસાલ કાટડી બંધ કરી ત્યાંથી ચાલતા થયા, અને કાકડીની બીજી બાજુની ઝોડીમાં વિચાર કરતા કરવા લાગ્યા. સરાજ પાપીના ગયા પછી કોટડીમાં માથું નીચું રાખી હૃદયના ભાર આશ કરવા