પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬

લાગ્યા. સરલાને માટે પ્રભુને વિનવતા સાજ ઘણી વાર સુધી બેસી રહ્યો કૃષ્ણુલાલ દૂર ગયા હશે ધારીને ઝાડ પર છુપાઇ એડેલાં કુન્જ કિારી અને સત્યવ્રત નીચે ઉતર્યાં. કુન્જ મનમાં સરાજની દૃઢતા વખાણુ કરતા તેની કાટડી તરફ જવા તૈયાર થયા, કે તરત ક્રિશારીએ કહ્યું:-- કુંજવિહારી ! ઉભા રહે, હું કહુ' એમ કરે. જાણે કે આ સત્યવ્રત ભાઇ આપણે ખુલ્લા કરેલા દ્વાર પાસે ઉભા રહે અને હું પેલી ઝાડીમાં જઇ પાપીના માર્ગ શ છું એટલામાં તમે જેમ બને એમ જલ્દીથી સાજને છૂટા કરી દયા. તેમને મૂક્ત કરી એક સંજ્ઞાદા ક ધીમે અવાજ કરો કે જેથી હું ત્યાંથી અહિં આવીશ. બાદ આપણે આવેલા રસ્તે થઈને નર્વિઘ્ન ખડ઼ાર નીકળી જશું. કિશોરીની સૂચનાનુસાર સત્યવત ખુલ્લા દરવાજાની પાસે એક સ્થળે છૂપાપ ઉભે. કિશોરી ઝાડી તરફ ચાલી ગઇ. કુન્જ ઝડપથી પગ ઉપાડતા સાજની કોટડી તરફ ચાલ્યા. કાટડીએ વાસેલું તાળુ કુબ્જે યુક્તિથી ઉદ્માડી નાંખ્યું. સરોજ નીચી નજરે બેઠા હતા. તેણે કુન્જતે જોયા નહિ. એટલામાં કુબ્જે ધીમેથી કહ્યું;સરાજકુમાર ! “ક્રાણુ !? સરાજે ચમકી ઉભા થઈ પૂછ્યું. “ ભાઇ ! ઉડા ઉભા થાઓ. સમય નથી, આપણે જલ્દીથી નાસવું જોઇએ. કહી કુબ્જે સરૈાજનું ધન કાઢી નાખ્યું. મરતા માસમાં પ્રાણુ આવે એ પ્રમાણે સરળ બુધનમુક્ત થતાં ઉભા થયે।, ને યાદ મુખે પૂછવા લાગ્યા:–ભાઇ ! તમે ક્રાણુ છે? હું તમને માળખી શકતા નથી. ” “ ” હાર નીકળી તમે જાણુશા, અત્યારે કહેવા જેટલા સમય નથી. ચાલા દ્વરા કરી, '