પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭

ભાઇ ! મેડીવાર સથુર કા અહિં પાસેની કાટડીમાંજ એક નિર્દોષ બાળા પૂરાયેલી છે તેના ઉદ્ધાર કરીએ. ” .. ચાલા, જલ્દી ત્યાં ચાલી અને તે કરડી બતાવે. જ સરાજને લઇ સરક્ષાની કાટડી તરા ચાલવા લાગ્યા. પેલી તરફ કિશારી ઝાડીમાં કરતી હતી તેજ સ્થળે પાપી કૃષ્ણુલાલ ખેઠા હતા. અનધાર બાડી ઝાડીના અંધકારમાં કિશોરી તેને જોઈ શકી નહિ. કૃષ્ણલાલે તેને જોઇ. તે ચમકયે અને એકદમ ઉભે થઈ વાધ જેમ બકરાની પર તરાપ મારે તેમ કૃષ્ણુલાલે લગ મારી શિરીને પકડી, કિશોરી ભભિત થઇ ગઇ. તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઇ. . કરી ભે સરલાને ઈંડવવા જતા સરીજ અને મુજના કાને ફિફારીની ચીસ સભળાઇ, કુન્જ આગળ વધતાં ત્યાં અટકયા તે નક્કી શારીની ઉપર આતનું વાદળ ફૂટયું છે એમ સમજી કુન્જ લાંબી નજરે જોવા લાગ્યા, તા કૃષ્ણલાલને કિરોધરીના હાથ પકડી જોયા. ઢા, રામ, ગરીબ બાળા પાછી સપડાઇ ગમ્ર ! પ્રભુ તેનું રક્ષણ કો. તેનું રક્ષણ કરવા જાઉં છું, તેા સરાજ સાથે હું પશુ સેકટમાં સપાઉં છું. પ્રભુ ! કિશારીને ચાવજે, કહી મુન્જસરાજને કહેવા લાગ્યાઃભાઇ ! હવે આપણાથી સરલાને મૂક્ત કરી શકાશે નહિ. શરણું ?” “ તમે સ્મા પરમી ચીસ સાંભળી ?

  1. 1

હા, તે ચીસ ાણે નાખી હશે ?' કુમાર! તે એક દયાળુ દિલની માળા છે, તેનીજ કૃપાથી