પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭

૮૭ ત્યાર થી કિશારીએ તેના મૃત દેહને નજીકમાં આવેલા એક ખાડામાં ગબડાવી દીધા અને તેની તલવાર કમ્મરાધી ભરેલી પિસ્તાલ હાથમાં પકડી કિશારી માથે ઓઢેલી એઢણીને કમ્મરે વીટી ત્યાંથી જવા લાગો, થાડેક દુર જતાં તેના કાને કઇક ગરબડ સંભળાઈ આ ચાની ગરબડ હશે, કિશારીનું મન ખોલી ઉઠયું. કિશારી થતા અવાજની તરફ જવા લાગી અને એક મેટા એરડાની નજીક આવી ઉભી રહી તે મોટા આરાનાં કાર અધૂહતાં અને તેની અંદર ગરબડ થતી હતી તે ઓરડાના બંધ બારણાંના એક કાામાંથી કિશારી અંદર જેવા લાગી તેણે અંદર ભયંકર દેખાવ ને તે દેખાવ એ હા કે અંદરના ભાગમાં કૃષ્ણુલાલ ઉભા હતા અને તેની સામે મે હત્યાકારીએ ની વચમાં રાયમલ ઉભા રહ્યો હતા. સરલા રાયમલની પ્રાર્ટ વળગી રડતી હતી, તેનીજ એ ગભર હતી.

“હાય રાયમલનું આવિ ન્યૂ કિશારીનું મન પુ:ન ખેથી કર્યું. તેણે દરવાજાને ડેશી જોયા. દરવાજો ખાલી વાસેલા હતા. ફિશોરી આકાસ સામે હાથ જોડી મન સાથે માલી:-પ્રભેા પ્રશ્ને મારા મદદે આવે. અહિં ભયંકર પાપ કર્માંની તયારી થઈ ચુકી છે વિના કારણે મૃત્યુના મુખમાં જતાં નિર્દોષ જતાને બચાવવા હું ઈચ્છું છું, અને આપ દયાળુની મદદ માગુ છું. કહી કારો હાથમાં પિસ્તાન પકડી અંદર જેવા ભાગી.