પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦

tee પરાક્રમની મિથ્યા ભડાઈ કરનાર! હું તને વિનંતિ કરીને કહું છું કે મા વનરાજને ક્રૂત થાડીકજવાર ય મૂ, તે પછી જોઇ લે કે હુ તને કચરી નાખું છું કે હું ' હા, હા, હા. કૃષ્ણલાલ હસીને કહેવા લાગ્યા, હું ધારું છુ” – શરણુ પહેલાં માથુસને ઉન્માદ્દ વાયુ થાય છે, એવુંજ તને થયું છે. જો એમ ન ડ્રાય તે હું કયારનાએ મૃત્યુને જોઇ રડી રે. “મણુને દેખી રડનારા બિષ્ણુ તે બાયલા હોય છે. મરણ તે એક આનંદનું કારણ છે. મરણથી આ જીને દેતવાને છે.અને નવા દેતુ ધારણ કરી નુતન દેશમાં જવાતું છે. તે ના દેશ આનં હનું ધામ છે, સદા સંવદા ત્યાં પ્રભુ ભક્તનુંજ કામ છે.” ‘રાયમલ ! શું આ વખતે તને લગારે શાક થતા નથી ? ” “ના, હું શામાટે શાકને સ્થાન આપું ?! શાકમાં માત્ર એટલું કે તારા જેવા ખેંચડાળને હાથે મારું મૃત્યું થાય છે, અને નિર્દોષ સ- રલાને એકલી મૂકી મા હતભાગ્ય ચાલ્યો જાય છે, બસ એટલેજ શાક આ હૃદયમાં થાય છે, હા, સરલા ! સરલા ... કહી રાયમલે નિઃશ્વાસ નાખ્યા. ‘રાયમલ ! મરણ સમયે સુન્ની માયા મમતાને ત્યાગી દૈ સરલાનું નામ કરતાં પ્રભુનું નામ દે. મૃત્યુ વખતે શામાટે સરલા સરલા કર્યા કરે છે” ‘તી! સરલા આ હૃદયના આત્મા છે. સરલા આ નેત્રના તારા અને મારા ભાગ્યને સિતારા છે. સરલા રા છે, સરલા નિષ્કા

  • પ્રભુ સ્વરૂપ છે, ખસ તેના ધ્યાનથીજ માય મેલ છે.

‘સરલા ! તારા પિતાને ઉન્માદ વાયુ થયા છે. તે તેના સ