પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧

૯૧ બંધમાં કાંઇ કહેવ ચાહે છે ?' કૃષ્ણુલાલે સરલાને પૂછ્યું. કૃષ્ણલાલ ! અમારી પર દયા કર, અને જો દયા ન કરી શકે તે મારા પિતાની પહેલાં મને આ દુનિયામાંથી વિદાય કરી દે. કૃષ્ણ- લાલ ! હું તારા પગે પડીને કહુ છું કે અમારી પર યા ર. તું શાં માટે અમારા પ્રાણુ લેવા ઇચ્છે છે? અમે તારૂં શું બગાડયું છે? રહી સરલા પાપીના પગે પડી. રાયમલથી એ દેખાવ જોઇ થકાયા નહિ. તરત તે સિપાહીના હાથમાંથી હાથ છેડાવી સરલાની નજીક ગયા અને તેને ઉભી કરી કહેવા લાગ્યા–સરલા ! સરલા ! આ શું કરે છે? પાપીની ધ્યા માગતાં પ્રભુની દયા માગુ. આ પાપી તારી દયાના તિરસ્કાર કરશે, અને પ્રભુ તારી યાના સ્વિકાર કરી તને ચાગ્ય બદલે આપશે. “સરલા ! નિયતાથી કરે કે તારી શું છા છે ?” પુનઃ કૃષ્ણલાલે પૂછ્યું. “મારા પિત્તાની પર દયા કરે." “તું ભુલ કર કે તું મને પરણીય, તેા આ સમયેજ તારા પિતાને ા કરી પૂછ્યું સુખી કરીશ.” “ચૂપ ચા, નાદાન 1 બાલતાં શરમાતા નથી થયતાન !” કહી રાયમલ વિક્રાળ નજરે કૃષ્ણુલાલની સામે જોઈ રહ્યો. અપમાન ! એક ઝેરીનાગનું અપમાન ” કૃષ્ણલાશ કુમ પાડી ઉડયા. “હા, હા, મા નાદાન! હાય ગવાતા કરી છૂટા કે જેથી ઉતારૂં અભિમાન ! ”