લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩

23 જિલ્લા ભણી જવા લાગ્યાં. કૃષ્ણલાલ તેમને જતાં જોઇ મુમ પાડી ઉઠયા:-પકડા પકડા, પંખીયા ઉડી જાય છે. જી કૃષ્ણલાલ તેમની પાળ દેડવા લાગ્યા, તેની અમથી બીન માણુસા દોડી આવ્યા અને ઝડપથી નાશી જનારાએની પાછળ દડવા લાગ્યા. કિશારી પાછળ નજર કરતી થતી હતી, અને ના જે આવી પહોંચતા તેને પિસ્તાલની ગાળીથી ઠાર કરતી હતી. ગાળાના બાથી પાપીનાં એ માણુસા મરયા. એટલીવારમાં તે કિશારી અને રાયમલ કિલ્લાના ખુલ્લા દરવાજાની બહાર નીકળી ગયા, કૃષ્ણબ્રાલ તેમની પાછળ દાડતાં. સખ્ત ડેકર વાગવાથી પડી ગયા, પશુ તરત ઉભા થઇ દાડવા લાગ્યા. તે નજીક આવી પહોંચે પોંચે એટલામાં તા કિશારીએ પેલ. પાટીયાવાળી જગામાં જોરથી લાત મારી દરવાજો બંધ કરી દીધા કૃષ્ણુલાલ પશુ અંદરની છુપી ચાંપથી ચાંપથી દરવાજો ઉઘાડવાનો પ્રયત્ન કલાવા લાગ્યા. એટલામાં તા કિશારીએ પાસે રાખેલી ખીલીથી દરવાજાને બરાબર “ધ કરી દીધા. પાપી યુમેબ્રુવ પાડવા લાગ્યા. કિશારી અને રાયમલ પ્રભુકૃપાથી નિવિઘ્ન ચમત્કારી વામાં પઈને બહાર નીકળી ગયું. આ વારતાના અધુરી ભાગ દુ:ખી સરલામાં વાંથી લેવા કૃપા કરવી. સમાસ.