આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦
જયા-જયન્ત
☘
અપ્સરાઓ : અમે અખંડ યૌવનની મૂર્તિઓ !
- અમે આશાઉલ્લાસ કેરી ઉર્મિઓ !
- અમે પ્રકૃતિનાં અંગમાંની શક્તિઓ !
- કોઇ લેશો ? કોઇ લેશો ?
- કોઇ લેશો ? કોઇ લેશો ?
- કોઇ લેશો ? કોઇ લેશો ?
- અમે અખંડ યૈવનની મૂર્તિઓ !
- અમે આકાશવાસીઓ,
- દેવોની દાસીઓ,
- પ્રેમની પ્યાસીઓ, જી !
- દેવોની દાસીઓ,
- કોઇ લેશો ? કોઇ લેશો ?
- કોઇ લેશો ? કોઇ લેશો ?
- અમે અખંડ યૈવનની મૂર્તિઓ !
- અમે આકાશવાસીઓ,