પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંદર્ભગ્રંથ

૧. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન : હીરાલાલ ત્રિ. પારેખ; ગુજરાત વિધ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬
૨. અવલોકના : સુંદરમ્; આર. આર. શેઠની કું, પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૧૧
૩. આલોચના : રા. વિ. પાઠક; ભારતીય વિદ્યાભવન, મુંબઈ પ્રથમ આવૃત્તિ,
૪. આપણા બાલ-સાહિત્યકાર - જયભિખ્ખુ : સંપા. ધીરજલાલ ગજ્જર; કુમકુમ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧
૫. આંબે આવ્યો મોર : જયભિખ્ખુ; જીવનમણિ સદ્-વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૬. આંખ નાની આંસુ મોટું :જયભિખ્ખુ ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨
૭. ઈ. સ. ૧૯૨૧ થી ૪૦ સુધીની ગુજરાતી અને હિંદી : ઐતિદ્યમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ભા. ૧-૨ ડૉ. કૃષ્ણકાંત; કડકિયા; કુમકુમ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧
૮. ઉપાસના : ડૉ. ઇન્દ્રવદન દવે, અભિનવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧
૯. ઉપવન : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪
૧૦. એક કદમ આગે : જયભિખ્ખુ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ત્રીજી આવૃત્તિ, ૧૯૫૭
૧૧. અંગના : જયભિખ્ખુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૬
૧૨. કન્યાદાન : જયભિખ્ખુ; જીવનમણિ સદ્ વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪
૧૩. કર લે સિંગાર : જયભિખ્ખુ, જીવનમણિ સદ્‌વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪