આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંદર્ભગ્રંથ
૫૧૭
૧૪. | કાર્યવાહી સને ૧૯૪૮-૪૯ : રા. ના. શુકલ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦ |
૧૫. | કાર્યવાહી સને ૧૯૪૯-૫૦ : રા. ના. શુકલ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૩ |
૧૬. | કાર્યવાહી સને ૧૯૫૩-૫૪ : રા. પ્રે. બક્ષી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭ |
૧૭. | કાર્યવાહી સને ૧૯૫૫ : વિજયરાય વૈદ્ય, ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૧૮. | કાર્યવાહી સને ૧૯૫૬ : ઉપેન્દ્ર છ. પંડ્યા; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૧૯. | કાર્યવાહી સને ૧૯૫૮ : ડૉ. મધુસૂદન પારેખ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૨૦. | કાર્યવાહી સને ૧૯૫૯ : ડૉ. ઇશ્વરલાલ દવે; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫ |
૨૧. | કાર્યવાહી સને ૧૯૬૧ : ડૉ. હસિત બૂચ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૨૨. | કાર્યવાહી સને ૧૯૬૨ : ડૉ. રમણલાલ ચિ. શાહ, ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮ |
૨૩. | કાર્યવાહી સને ૧૯૬૩ : ડૉ. રમણલાલ જોશી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૭ |
૨૪. | કાર્યવાહી સને ૧૯૬૪ : ડૉ. ચિમનલાલ ત્રિવેદી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨ |
૨૫. | કામવિજેતા : જયભિખ્ખુ; સદ્ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭ |
૨૬. | કાજલ અને અરિસો : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૨ |
૨૭. | કંચન અને કામિની : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તૃતીય આવૃત્તિ, ૧૯૬૫ |