પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૮
જયભિખ્ખુ :વ્યક્તિત્વ અને વાઙ્મય
 
૨૮. ગઈ ગુજરી : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ,૧૯૪૮.
૨૯. ગુજરાત સાહિત્ય પરિષદ : તેરમું અધિવેશન : ચુ. વ. શાહ; ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૪૧
૩૦. ગુજરાતી ટૂંકીવાર્તા - આકાર અને આગમન : ડૉ. નવીન કા. મોદી; શબ્દલોક પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૦
૩૧. ગુજરાતી સર્જનાત્મક ગદ્ય - એક સંકલન : સંપા. સુરેશ જોશી; મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧
૩૨. ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રિય અસ્મિતા : ડૉ. સી. એચ. ગાંધી; અભિનવ પ્રથમ આવૃત્તિ, ૧૯૭૩
૩૩. ગુજરાતી નવલકથા : રઘુવીર ચૌધરી; યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦
૩૪. ગુલાબ ને કંટક : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭
૩૫. ગોવર્ધનરામ - ચિંતક અને સર્જક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી; એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬ર
૩૬. ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ : સંપા. ચુ. વ. શાહ, બચુભાઈ રાવત, કે. કા. શાસ્ત્રી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪
૩૭. ચરિત્ર સાહિત્ય - સ્વરૂપ અને વિકાસ : ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટ; અનડા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬
૩૮. ચક્રવર્તી ભરતદેવ : જયભિખ્ખુ; સદ્‌ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭
૩૯. ચપટી બોર : જયભિખ્ખુ; ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૪૦. ચૌલાદેવી ધૂમકેતુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, છઠ્ઠી આવૃત્તિ, ૧૯૬૧
૪૧. જયભિખ્ખુ; વાર્તાસૌરભ ભા-૧-૨ : સંપા, ધીરુભાઈ ઠાકર; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫
૪૨. જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ચોથી આવૃત્તિ, ૧૯૬ર