પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંદર્ભગ્રંથ
૫૧૯
 


૪૩. જયભિખ્ખુની ધર્મકથાઓ ભા. ૧-૨ : સંપા. કુમારપાળ દેસાઈ; અરિહંત પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૫
૪૪. જાણ્યું છતાં અજાણ્યું : જયભિખ્ખુ, જયભિખ્ખુ સા. ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫
૪૫. જાણ્યું છતાં અજાણ્યું ભા. ૧ : જયભિખ્ખુ , જીવનમણિ સદ્‌વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭
૪૬. જાણ્યું છતાં અજાણ્યું ભા. ૨ : જયભિખ્ખુ , જીવનમણિ સદ્‌વાચનમાળા પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯
૪૭. જૈન ધર્મની પ્રાણીકથાઓ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦
૪૮. ટૂંકીવાર્તા - શિલ્પ અને સર્જન : ડૉ. ઈ. ર. દવે; અનડા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭
૪૯. ઢ માંથી ધુરંધર : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૦. તિલકમણિ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪
૫૧. દાસી જનમ જનમની, સાથી જનમ જનમનાં : જયભિખ્ખુ; જીવનમણિ સદ્‌વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૮
પર. દિલ્હીશ્વર : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, દ્વિતીય આવૃત્તિ, ૧૯૫૯
પ૩. દિલના દીવા : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૪. દીવે દીવા : જયભિખ્ખુ ;; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૫. દેરીના દીવા : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૬. દેવના દીવા : જયભિખ્ખુ ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૭. દેશના દીવા : જયભિખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
પ૮. નરકેસરી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, ચોથી આવૃત્તિ, ૧૯૬૨