આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્મય
૯૪. | લાખેણી વાતો : જયભિખ્ખુ; સસ્તુ સાહિત્ય, દ્વિતીય સં. ૨૦૧૩ |
૯૫. | લીલી લીલી વરિયાળી : જયભિખ્ખુ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ |
૯૬. | લોખંડી ખાખનાં ફૂલ ભા. ૧, ૨ : જયભિખ્ખુ ; સદ્ભાવ પ્રકાશન, ૧૯૮૭ |
૯૭. | લોહ અને પારસ : જયભિખ્ખુ; જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦ |
૯૮. | વસહી અને પર્વત : જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧ |
૯૯. | વિક્ષેપ : ડૉ. ધીરુભાઈ ઠાકર, અભિનવ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૩ |
૧૦૦. | વિક્રમાદિત્ય હેમુ : જયભિખ્ખુ ; જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, ચોથી આવૃત્તિ, ૧૯૭૩ |
૧૦૧. | વીરધર્મની વાતો ભા. ૧ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૭ |
૧૦૨. | વીરધર્મની વાતો ભા. ૨ : જયભિખ્ખુ ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૯ |
૧૦૩. | વીરધર્મની વાતો ભા. ૩ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૧ |
૧૦૪. | વીરધર્મની વાતો ભા. ૪ : જયભિખ્ખુ ;ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૩ |
૧૦૫. | વેર અને પ્રીત : જયભિખ્ખુ ;: જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ |
૧૦૬. | સમાજસુધારાનું રેખાદર્શન : નવલરામ જ. ત્રિવેદી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬ |
૧૦૭. | સતની બાંધી પૃથ્વી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭ |
૧૦૮. | સાહિત્યગોષ્ઠિ : ઈ. ર. દવે; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧ |
૧૦૯. | સાહિત્યસંશોધનની પદ્ધતિ : ડૉ. ચંપૂ વ્યાસ; યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ (ગુ. રા), પ્રથમ આવૃત્તિ. ૧૯૮૧ |