પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
કબીરબોધ
 

બીએપ. (૧૯) હરિજનકી લાતા ભલી, બુરી સાકુંથકી બાત, લાતા મે સુખ ઉપજે, ખાતે ઈજ્જત જાત. અજ્ઞાની માણુની વાતો સાંભળવા કરતાં હરિજનાની લાતો ખાવી સારી; કારણ કે દુનિની લાતા ખાવાથી પશુને સુખ મળે છે પરંતુ અજ્ઞાનીની વાતો સાંભળતાં આબરૂ જાય છે. (૨૦૦) એક ઘડી આધી ઘડી, ભાવ ભજનમે જાય; સત સ ગત પલહી લલી, જમકા ધકા ન ખાય. ને એક પળ, અડધીપળ અથવા પળને ચેડામાં ચેડા ભાગ પણ જો તુ' ખરા ભાવથી ઇશ્વરનું ભજન કરવામાં ગાળાશ અને એકાદ પળ જો તું સંતમહાત્માને સડવાસ કરીશ તે તું જન્મ મરણુના ફેરામાંથી બચી જઇશ. (૨૦૧) કશ્મીર, સેવા રે મલી, એક સંત એક રામ; રામ હય દાતા મુક્તિકા, સત જપાવે નામ. એ કબીર | સાધુ જનની અને ઈશ્વરની એમ એની સેવા કરવામાંજ તારૂં હિત સમાયેલું છે. કારણુ ઈશ્વરની સેવા માગુસ્રને જન્મ મરજીના ફેરામાંથી બચાવે છે તથા સાધુ જનની સેવા ઈશ્વરના નામની મેાહીતી લગાડીને માસ મપાવે છે. (૨૦૨) સત વૃક્ષ હરિનામ ફ્લ, સતગુરુ શબ્દ વિચાર; એસે રિજન ના હેતે, તા જબ મરતે સંસાર.