પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
કબીરબોધ
 

કશ્મીરગધ સતલાકના મનમાં ઈદ્રીયેાના બેગ ભેગવવાની ઈચ્છા ન હાવાથી તેમા હંમેશાં એકાંત સેવન કરે છે, ( મીએથી દૂર રહે છે ) એવા ઠંડા સ્વભાવવાળા સતાનું તેજ બહું ચમકતું હાય છે. (૨૬) જબલગ નાતા જાતકા, નાતા તારે હરિ ભજે, તખલગ ભગત ન હાય; ભગત ભગત કહાવે સાય. માસ જ્યાં સુધી નાત જાતના તફાવત રાખીને રહે છે (હ ઉચી કે હલકી નાતનો છું.) ત્યાં સુધી એને સાચા ભગત કહી શકાય નહિં, પણ જ્યારે એ નાત જાતને તોડીને સાચા હૃદયથી પ્રશ્વરને ભજે છે ત્યારેજ તેને સાચે ભક્ત ગણી શકાય. (૨૦૭) સાધુ નદી જલ ગેમરસ તહાં પછાલા અંગ; કહે કશ્મીર નિર્માલ ભચે, સાધુ જનકે સંગ, સાધુપુરૂષ એ નદી જેવા છે, નદીના પાણીથી શરીરના મેલ દૂર થાય છે તેવી રીતે સાધુ પુરૂષની વાણી શ્વરના નામની મેદની લગાડી મનના મેલ દૂર કરે છે. (૨૦૮) જીવન જોબન રાજમદ, અવિચલ રહા ન કાય; જા દિન જાય. સત્સગમે, જીવનકાલ સાય. માણુસની જીંદગી, યુવાની અને મેટાર્કમામાંનું એક પણ માં વખત ટકી શકે તેમ નથી. પરંતુ જે વખત સાધુપુરૂષના સમા ગમમાં પસાર થાય છે તેજ સાક લેખાય છે.