પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૯૭
 

ગરબા (૨૯) પરબત પર્મત મે’ ફિરા, કારન અપને રામ; રામ સરિશ્મા જન મિલા, તિને સરિયા કામ. રામ કહેતાં ઈશ્વરની શોધમાં હું પતે પતે ભટકયા પરંતુ જ્યારે મને ઈશ્વરને જાણનારા સતજન મળ્યો ત્યારે મારું કામ સફળ થયું. (૨૧૦) પરંતુ મથુરા ભાવે દ્વારકા, ભાવે જા જગન્નાથ, સતસંગત હરિક-ભક્તિબિના કછુ ન આવે હાથ, મથુરાં, દ્વારકાં અથવા જગન્નાથ ગમે ત્યાં તમે જા જ્યાં સુધી તમને સત્તજનના સમાગમ થશે નહિ ત્યાં સુધી તમારા તરમાં ઈશ્વર પ્રત્યેની ભકિતના ભાષ ઉત્પન્ન થયા ત્યાં સુધી ઇશ્વરને મેળવવાના તમારા બધા પ્રયત્નો થય છે. (૨૧૧) નથી અને સમકથા મુનિચે નહિ, સુનકે ઉપજે કામ; હે શ્મીર બિચારકે, ખિસર જાય હરિનામ. કશ્મીરજી કહે છે કે નાશવંત પ્રેમની વાતો તારે કદી પશુ સાંભળવી નહિ કારણ તેથી મનમાં કામવિકાર પેદા થાય છે અને રામ નામથી વિમુખ થવાય છે, તથા ઇશ્વરનું નામ પણ યાદ આવતું નથી. (૨૧૨) ગત જે સંતકી, હરે સબકી ખ્યા; આછી સ‘ગત નિચકી, આઠે પહેાર ઉપાધ