પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
કબીરબોધ
 

કીધ સંત જનાની સેાબત કરવાથી આપણા બધા દુઃખાનુ નિવારણ થાય છે, અને નીચ માણસાને સસ કરવાથી આઠે પહેાર હંમેશાં આપણી ઉપાધિ વધે છે અને આપણાં દુઃખામાં વધારા યાજ કરે છે. (૨૧૩) સંત મિલે તમ હરિ મિલે, ચું સુખ મિલે ન કાય; દન તે દુશ્મન કરે, મન અતિ નિર્મલ હાય. પવિત્ર માણુસ મળે તેા તેના જેવું ખીજી’ સુખ નથી કારણ તેમના દ નથી તે સાક્ષાત ભગવાનનીજ પ્રાપ્તિ થાય છે. એવા પવિત્રઆત્માના સહવાસથી દિવ્ય દર્શનનો લાભ મળે છે, અને તેમના પ્રતાપથી મન નિમળ થાય છે. (૧૪) માંસ અહારી માનવી, પ્રત્યક્ષ રાક્ષસ જાન; તાકી સગત મત કરી, હાય ભજનમે હાન. માંસ ખાનારા માસ દેખીતાજ રાક્ષસ છે. તેની સાથે સ્નેહ દીપ કરવા નહિ; કારણ કે એની સેાબત કરવાથી ભગવાનની શક્તિમાં વિક્ષેપ પડે છે. (૨૧૫) દયા દીલમે રાખીયે, તું કર્યું નિય હાય; સહિ જીવ હુંય સાંઇકા, કિડી ગુજર સાય. તારે હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી જોઇએ. તારે ચા