કભીમાય માટે નિર્દે ય થવું જોઇએ ? કારખ્યુ કે આ પૃથ્વી ઉપરના સતળાવને પરમેશ્વરે પેદા કર્યા છે તે પછી કીડી હેાય કે હાથી હેાય, એ સન્નળી ઈશ્વરની લીલા છે. (૨૧૬) સાહેમકે દરબારમે, કચું કર પાવે દાદ; પહેલે કામ ખુરા કરે, બાદ કરે ફરિયાદ, .. પંશ્વરના દરબારમાં તારી ફરીયાદ કાણુ સાંભળશે? પ્રથમ તું ખરાબ કામા કરે છે અને પછી તારા ખરાબ કામના ફળ રૂપે તારા ઉપર દુઃખ પડે છે ત્યારે ઈશ્વરની દયા માંગે છે. તે તને શી રીતે મળે. (૨૧૭) જીલ્યા અને વશ કરી, તિને વશ ક્રિયા જહાંન; નહિ તે અવગુન ઉપજે, કહે સમ સત સુજાન, જેણે પોતાની જીભના સ્વાદને વશ કર્યો છે તેણે આ સધળી દુનિયા જીતી લીધી છે. પરંતુ જે પાતાની જીભને તાત્રે થશ્વને ગમે તેવા મના સ્વાદને સતાપે છે તેના શરીરમાં અનેક ગો થાય છે. સત પુરુષનું આ કહેવું છે. (૨૧૮) ખાટા મીઠા ખાય કર, કરે છદ્રિકા ભાગ, સા કૈસે જા પહેાંચે, સાહેબજી કે લેાગ. જે માણસ ખાટુંમીઠું ખાયા કરીને છઠ્ઠીએના બેગ ભેગવવામાં તલ્લીન રહે છે એે માણૂસ પછી સ્વગલાકમાં શી રીતે પહોંચી શકે ?
પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦૫
દેખાવ