પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૦૧
 

બીપ ૧૧ (૨૨૨) તેશ વેરી કાઇ નહિ, નહિ, તેસ વેરી યેલ; અપને યેલ મિટા લે, ફિર ગલી ગલી કર સહેલ. તેણ તારા દુશ્મન કાઈ નથી, તારા દુશ્મન તારા પેતાના કુકર્યાં છે. કુકર્મો કરવાનું છેાડી દે અને પછી જ્યાં જ્યાં હું જઈશ, ત્યાં ત્યાં તને યશ મળશે ( અર્થાંત્ તું સુખી થઈશ) (૨૩) આતાલ ા, પાતાલ જા, કે. ફોડ જા બ્રહ્માનદ, હે મીર ના મીટે, દેહ ધરેડા દઉં. શ્મીર કહે છે કે માસ આકાશમાં જાય પાતાલ જાય, આખું બ્રહ્માંડ ઘુમીતે એ અદ્યાર નીકળે પરંતુ દુનિયામાં જન્મ લેનાર દરેક માજીસને પોતાના કર્મીનાં કુળ હરાઇ ઉપાયે ભાગવવાંજ પડે છે. ( જેવું જે કરે છે તેવું તે ભાગવે છે ) (૨૨૪) કબીરા રેખા રમકી, કછુ ન મિટે રામ; મેટનહાર સમથ હય, પર સમજ ફિયા હય કામ. હૈ કબીર! કની રેખા કાઈ પશુ દિવસ ભૂંસી શકાતી નથી. શ્રી પરમાત્માએજ તેને સર્જેલી છે, અને તેજ તેને ભૂસી નાખવાને સમય છે. ઘણા વિચારપૂર્વક પરમાત્માએ આ કમની રૂખા દેરી છે.