પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
કબીરબોધ
 

કબીરબાપ જે પળે માતાના પેટમાં ગભ રહે છે તે પળેજ કર્મના લેખ લખાઈ જાય છે અને તેમાંથી ગમે તેટલાં માથાં કુટવામાં આવે છતાં પશુ કઈ ફેરફાર થતા નથી. ૧૪ (૧૩૨) પ્રારબ્ધ પહેલે અનાં, પિછે અનાં શરીર, કશ્મીર અચશ્મા ચે હય, મન નહિં' બધે ધીર. પ્રથમ માસનુ નસીખ બંધાય છે, ત્યાર પછી જન્મ થાય છે ખીર કહે છે કે નવાઈની વાત તે એ છે કે આશ કુદરતના કાયદા હેવા છતાં માણસનું મન કેમ અધીરૂ થઇ જાય છે ? (૨૩૩) નિદા હમારીને કરે, જો કરે, મિત્ર હમારા સાય; બિન સાબુ બિન પાંનીસે, મેલ હમારા ધાય, કબીર કહે છે કે જે માણસ મારી નિંદા કરે છે તેને હું મારા હિતેચ્છુ ગળું છું; કારણ કે સાથુ અને પાણી વગર તે મારાં પાપાને ધોઈ નાંખે છે એટલે મારાં પાપા તે હરી લે છે. (૨૩૪) કાહુકો ન નિદીચે સબક કહિયે સંત; કરની અપનીસોં તિરે, મિલ ભજીયે ભગવંત કાઈ પણ માણુસની તારૅ નિંદા કરવી નહીં. બધા માણસામાં જે સારા ગુણા હોય તે ખેાળી કાઢીને તેમના વખાણુ કર, કારણ આ જગતમાં દરેક માણુસ પેાતાનાં ક્રમથી તરે છે, માટે તું બધાની સાથે મેળ રાખીને ચાલ. અને રામ રામ કર્યા કર.