કબીરખેવ અતિશય વરસાદ પડે તે સારી નહિ, અને અતિશય તાપ પડે તે પશુ સારૂ નહિ, તેવી જ રીતે આખા દિવસ ફાગઢના લવારા કર્યો કરવા તે ઠીક નહિં તેમ જ સાવ મિઢાની માફક મૂંગા રહેવુ તે પણ ઠીક નહિ. ૧૬ (૨૩૯) અગરા નિત્ય ખરાઇયે, અગરા પુરી અલાય; દુઃખ ઊપજે ચિત્તા દહે, અગરામે ઘર જાય. ટેટા પ્રીસાથી તું હંમેશાં દૂર રહેજે, કારણ કે કળઓ એ તે ખરાબમાં ખરાબ લત છે. કલી દુ:ખ થાય છે, મનમાં ચિંતા રહે છે તથા એ જ કલહમાં આખા ઘરનું સત્યાનાશ વળી જાય છે ( કહેવત છે કે શંકાસથી ગાળાના પાણી પણ સુકાઈ જાય છે ) (૨૪૦) વાદવિવાદ નહિ કર, કર નિત એક બિચાર, રામ સમર ચિત્ત લાયકે, સબ રનિર્મ' સાર. મિથ્યા ચર્ચા કરવાનું તું ક્રેડી દે અને હંમેશાં તું એવા સારા વિચાર કર કે જેથી પરમાત્માંજ તારૂં ધ્યાન રહે અને તું સત્યના માગે ચાલે કારણ કે આવાં પવિત્ર–પ્રમાણિક, કાર્યો કરવામાં જ જીવનનુ બધુ રહસ્ય સમાઈ જાય છે. (૨૪૧) સબસે હિલીયે, સબસે મિલચે, સમકા લિજીયે નામ; હાજી! હાજી! સમસે કહિયે, ખસીચે અપને ઠાસ.